________________
૧૬૩ : રાજપાત્રને ૩ર ભેદ,
મનહર છંદ. ધર્મ અર્થ કામ વિદ્યા વિલાસ વિજ્ઞાન કીડા,
હાસ્ય જગમાન્યમંત્રી વિનોદ વણાય છે; વીર સ્નેહને ગુણજ્ઞ સંધિ અમાત્ય અદયક્ષ,
રાજા રાણુ સેનાપતિ પુન્ય પ્રમાણુાય છે. દેશ નગરને માન આભિચારિક પૂનર્લ્સ,
કુલપતિ વેસ્યા દાસ શૃંગાર સજાય છે, દેવને દર્શન સત્ય સવિ છેડે પાત્ર મૂકો, બત્રીશ ત્યું રાજપાત્ર લલિત લેખાય છે.
બત્રીશ અનંત કાય
મનહર છંદ. સર્વકંદ સુરણને લીલુ આદુ લીલી મો;
વાકંદ આલુકંદ કુંવર કહાય છે; થેગકંદ ઘેર સવિ ગાજરને ગરમર,
લીલી હળદર લુણી લસણ લેખાય છે લેઢી પદ્મકંદ કહ્યું લીલા કચુરાને લેખો,
ખીલેડાને ખરસી ભુમિફેડા થાય છે, કુણીઆંબલી અબીજ લુણવૃક્ષ છાલ અને,
| કિસલય તે કુંપળ ગણતાં ગણાય છે. વાંસ કાલેરાને વળી ટંક વઘુલે અંકુર,
અમૃતવેલી સર્વથા ખાવામાંહિ વારી છે; ભાજી પલકાની ભાખી મુળાની કાદળ મેલે,
સતાવરી વેલ ગળે સર્વદા નિવારી છે; વિરાલીને વરૂહાર સૂચવેલી પિંડાલ,
એ અનંતકાય ખાવા રીતી જ નઠારી છે; એ વિના બીજા લલિત અનંત કાયાદિ જાણી,
નિશ્ચય ન ખાય તેની રીતી ઘણી સારી છે.
છે ૧ ts
૨ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org