________________
: ૧૬૨ :
સુસ્રીના ૩૨ ગુણા——૧ સુરૂપા, ૨ સુભગા, ૩ સુવેષા, ૪ સુરત પ્રવીણ, ૫ સુનેત્રા, ૬ પ્રિયવાદિની, ૭ પ્રસન્નમુખી, ૮ પીનસ્તની, હું સ્વચ્છાશયા, ૧૦ લાન્વિતા, ૧૧ રસિકા, ૧૨ સુલક્ષણા, ૧૩ સુખાશયા, ૧૪ ભાગિની, ૧૫ વિચક્ષણુ, ૧૬ પતિજ્ઞા, ૧૭ ગીતજ્ઞા, ૧૮ નૃત્યજ્ઞા, ૧૯ સુપ્રમાણુા શરીર, ૨૦ સુગંધપ્રેમી, ૨૧ નાતિમાનિની, ૨૨ વિનયવતી, ૨૩ શાભાવતી, ૨૪ ગઢા મંત્રવતી, ૨૫ સત્યવતી, ૨૬ શીલવતી, ૨૭ પ્રજ્ઞાવતી, ૨૮ બુદ્ધિમતિ, ૨૯ ચતુરા, ૩૦ ગુણાન્વિતા, ૩૧ કળાવતી, ૩૨ દક્ષા.
જિનેશ્વર ભગવાનની—પૂજા કરનારે પૂજા કરવાની વિધિના અત્રીશ પ્રકાર જાણવાની જરૂર છે, તે વિજયાનંદસૂરિશ્વર કૃત જૈન તત્વાદક ગ્રંથે ૪૧૧ પાને જોવુ ત્યાં વિસ્તારે જણાવ્યા છે. સાધક દશાવાળા ઉચ્ચ પાયરીના જીવના સાક ૩૨ વિશેષણા
૧ આત્માનંદી, ૨ સ્વરૂપમગ્ન, ૩ સ્થિરચિત્ત, ૪ નિર્મોહી, ૫ જ્ઞાની, ૬ શાંત, ૭ જિતેંદ્રિય, ૮ ત્યાગી, ૯ ક્રિયા રૂચિ, ૧૦ તૃપ્ત, ૧૧ નિલેપ, ૧૨ નિસ્પૃહ, ૧૩ માની, ૧૪ વિદ્વાન, ૧૫ વિવેકી, ૧૬ મધ્યસ્થ, ૧૭ નિર્ભય, ૧૮ અનાત્મશ સી, ૧૯ તત્વ ષ્ટિ, ૨૦ સર્વ ગુણુ સચન્ન, ૨૧ ધર્મધ્યાની, ૨૨ ભવાગ્નિ, ૨૩ લાકસના ત્યાગી, ર૪ શાસ્ત્ર ચક્ષુ, ૨૫ નિષ્પરિગ્રહી, ૨૬ સ્વાનુ ભવી, ૨૭ ચેાગનિષ્ઠ, ૨૮ ભાવ યાજ્ઞિક, ૨૯ ભાવ પૂજા પરાયણુ, ૩૦ ચાની, ૩૧ તપસ્વી. ૩ર સર્વનયજ્ઞ.
અત્રીશ નાયકાના ગુણા—૧ કુલવાન, ૨ શીલવાન, ૩ વયસ્થ, ૪ કળા કુશળ, પ સત્યપ્રિય, કે સ્વજન સુગંધ, ૭ સવ્રતમંત્ર, ૮ કલેશ સહ, ૯ પટ્ટુ, ૧૦ પૉંડિત, ૧૧ ઉત્તમ સત્વ, ૧૨ ધાર્મિક, ૧૩ મહેાત્તમ, ૧૪ ગુણગ્રાહી, ૧૫ સુપાત્ર સંગ્રહી, ૧૬ ક્ષમી, ૧૭ પિરભાવક, ૧૮ કૃતજ્ઞ, ૧૯ અસઠ, ૨૦ સંતુષ્ટ, ૨૧ પ્રીતિમાન, ૨૨ સુભગ, ૨૩ યુક્તિ યુક્ત, ૨૪ પ્રિયવદ, ૨૫ ક્રીડાવાન, ૨૬ ત્યાગી, ૨૭ વિવેકી, ૨૮ શ્ર’ગારી, ૨૯ અભિમાની, ૩૦ લાખ્યા, ૩૧ ઉજ્વલ વસ્ત્ર, ૩ર કૃત કાર્યની કદર કરનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org