SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૫૯: કરે-રાજીમતી (રથનેમિની) પેઠે, ૧૮ ઉત્કૃષ્ટ તપ કરે-ધના અણગાર પેઠે, ૧૯ ઉત્કૃષ્ટ વૈયાવચ્ચ કરે-પંથક સાધુ પેઠે, ૨૦ ઉત્કૃષ્ટ ભાવના ભાવે-ભરત ચક્રવર્તિ પેઠે, ૨૧ ઉત્કૃષ્ટ ક્ષમા કરેઅર્જુન માળી પેઠે, ૨૨ ઉત્કૃષ્ટ સહન કરે–ચિલાતિપુત્ર દઢપ્રહારી પેઠે, ૨૩ ઉત્કૃષ્ટ દુખ સહન કરે–અરણિક મુનિ પિઠે, ૨૪ શ્રી ચતુર્વિધ સંઘને શાંતિ કરે–ત્રીજા દેવલેકના ઈંદ્ર પડે, સંભવનાથના ત્રીજા ભવ પેઠે, ૨૫ ઉત્કૃષ્ટ વિનય કરે-બાહુબલી પડે, ર૬ ઉત્કૃષ્ટ સંયમની દલાલી કરે-કૃષ્ણ મહારાજ પેઠે, ર૭ ઉત્કૃષ્ટ અભિગ્રહ કરે-ઢંઢણ નષિની પેઠે, ૨૮ શત્રુ મિત્ર સરિખા ગણે ઉદાયી રાજા પેઠે, ૨૯ ઉત્કૃષ્ટ દયા પાળે—ધર્મરૂચી અણગાર પેઠે, ૩૦ કષ્ટ આવ્યાં છતાં દઢતાથી શીયલ પાલે–ચંદનબાલા તથા તેની માતાજી પેઠે. સામાન્ય કર્મ બંધનના ત્રીશ પ્રકારના. પ્રશ્નોતર. પ્ર. નિર્ધન શાથી થવાય ? ઉ. પારકાનું દ્રવ્ય હરણ કરવાથી. પ્ર. દરિદ્ર શાથી થવાય ? ઉ૦ દાન દેતાં અંતરાય કરવાથી પ્ર. દાનનું ફળ શાથી ન લેંગવે? ઉ૦ દાન આપી પશ્ચાતાપ કરવાથી પ્ર. મનુષ્ય અપુત્રીયા શાથી થાય ? ઉ૦ વૃક્ષેના ફળ કુલ ખાઈને છાયા સેવીને તેને થડ મૂળમાંથી કાપવા કપાવવાથી. પ્ર. સ્ત્રી વંધ્યા શાથી થાય? ઉ૦ ગર્ભપાત કરવા ઔષધ આપે, ગર્ભપાત કરે, ગર્ભવતી સ્ત્રી પશુઓનો વધ કરવાથી. પ્ર. મૃત્વત્સા શાથી થાય? ઉ૦ વેંગણ, કંદમૂળના ભડથા કરી ખાય, કુકડા આદિના ઇંડા બચ્ચા ખાવાથી. પ્ર. અધુરે ગર્ભ શાથી ગળી જાય? ઉ૦ પથરા મારીને વૃક્ષના કાચા ફળ ફુલ તોડવાથી તથા પંખીના માળા- બને તેડી ફેડી પકડી ઉતારવાથી. પ્ર. જીવ ગર્ભમાંજ કે નિદ્વારમાં શાથી મરે ? ઉ૦ મહારંભ જીવહિંસા કરવાથી, મેટું જુઠુ બોલવાથી તથા સાધુને અસૂ જત આહાર દેવાથી. પ્ર. કાંણા શાથી થવાય? ઉ૦ લીલી વનસ્પતિને ચુંટવાથી, ફળ કુલ વીંધવાથી તેનું ચુર્ણ કરવાથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy