________________
: ૧૫૮:
કરાવતાં વાત કરનાર, ૧૩ અજાણ્યા સાથે ચાલનાર, ૧૪ પચ્ચખાણું લઈ યાદ નહિ કરનાર, ૧૫ ધનવાન તથા પંડિત જોડે બડાઈ કરનાર, ૧૬ તપસ્વી સાથે વાત કરનાર, ૧૭ પરના પાસે રૂપ, બેલ, ધન, ઐશ્વર્ય, વિદ્યા દેખી હર્ષ તેમ ઈર્ષા કરનાર, ૧૮ વૈદ્યને મળી રંગનું નિદાન કર્યા છતાં ઔષધ નહિ ખાનાર, ૧૯ પંડિત જ્ઞાની મળ્યા છતાં પણ મનનો સંશય નહિ ટાળનાર, ૨૭ પાણી પીતાં હસનાર, ૨૧ દરિદ્ર અવસ્થા પ્રાપ્ત થયા છતાં મોટી મેટી ધનવાન થવાની ઈચ્છાઓ રાખનાર, ૨૨ પરના લોકો સાથે પ્રીતિ કરનાર, ૨૩ ઉધાર આપી પાછું નહિ માગનાર, ૨૪ માથે દેવું કરી ધર્મ કરણ કરનાર, ૨૫ દેવગુરૂ માતા પિતાની ભક્તિ નહિ કરનાર, ૨૬ સજનને સંગ મળ્યા છતાં ગુણ નહિ મેળવનાર, ૨૭ સુપાત્રને જોગ પ્રાપ્ત થયાં છતાં દાન નહિ દેનાર, ૨૮ પોતાના ગુણે પોતે જ બીજા પાસે ગાનાર, ૨૯ સ્વજન વર્ગના સાથે ઝેર વેર કરી બીજા લેકે સાથે પ્રીતિ બાંધનાર.
ત્રીશ વસ્તુની સંખ્યા. ત્રીશ પ્રકારના મહા ઉત્તમ –૧ તપસ્યા કરી નિયાણ ન કરે તામલી તાપસ પેઠે. ૨ નિર્મળ સમક્તિ પાળે શ્રેણિક પેઠે, ૩ મન વચન કાયાના યોગો સારા રાખે–ગજ સુકુમાળ પેઠે, ૪ છતી શક્તિ ક્ષમા કરે–પ્રદેશ રાજા પેઠે, ૫ પાંચ મહાવ્રત નિર્મળ પાળે–ગૌતમ સ્વામી પેઠે, ૬ કાયરપણું ત્યાગ કરી શૂરવીર થાય–શેલક મુનિ પેઠે૭ પાંચે ઇંદ્રિય વશ કરે–હરિકેશી મુનિ પેઠે, ૮ માયા કપટ ત્યાગ કરે–મહિલનાથજી પેઠે, ૯ સત્ય ધર્મની આસ્થા રાખે વિરૂણ નટવા પેઠે, ૧૦ ચર્ચા કરી શુદ્ધ શ્રદ્ધા ધારણ કરે–ગૌતમ કેશી ગણધર પેઠે, ૧૧ જીવને દુ:ખી દેખી કરૂણું કરે–પૂર્વભવે મેઘરથ રાજા અને મેઘ કુમારના જીવ હાથી પેઠે, ૧૨ સત્ય વચનની આસ્થા રાખે–આનંદ કામદેવ પેઠે, ૧૩ અદત્તદાન ત્યાગપર અડગ શ્રદ્ધા રાખે અબડના સાતસો શિષ્ય પેઠે ૧૪ શુદ્ધ મને શીયલ પાળે–સુદર્શન શેઠ પેઠે, ૧૫ મમતા છોડી સમતાધારણ કરે–બ્રાહ્મણ કપિલ કેવળી પેઠે, ૧૬ સુપાત્રે દાન આપે–રેવતી શ્રાવિકા પેઠે, ૧૭ ચલાયમાન ચિત્તવાળાને સ્થિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org