________________
: ૧૫૭ : ૨૮ કોડસેય વેદના–એક રૂએ આઠ આઠ, તપવી સેય ડંભાય;
તે દુઃખ ગર્ભના જીવથી, અવ્યક્તપણે ગાય જન્મવખતનું દુઃખ-ગર્ભથી નીકળ્યજીવડે, નિ યંત્રપલાય;
ગર્ભકરતાંપણદુઃખ વધુ, લખ કેટી કહેવાય. મેહનીય કર્મની-(૨૮ પ્રકૃતિ) ૨૫ ચારિત્ર મેહનીની (૧૬ કષાય દહાસ્ય ષટક ૩ વેદ) ૩ દર્શન મેહનીની (સમકિત મિશ્ર ને મિથ્યાત્વ મેહની) તે અઠાવીશ.
અઠાવીશ ભેદ–-પહેલા મતિ જ્ઞાનના અઠાવીશ (૨૮) ભેદ છે, તે દેવવંદન માળા વિગેરેથી વિસ્તારે જાણી લેવા.
ઓગણત્રીશ વસ્તુ સંગ્રહ અઢીદ્વીપ પ્રમાણુ મનુષ્ય ક્ષેત્રમાં કુલ ગર્ભજ મનુષ્યની ર૯ આંકની સંખ્યા૭૯૨૨૮૧ કેડા કડી કેટી, દરપ૧૪ર૬ કેડા કેડી, ૪૩૩૭૫૩ કેડી, ૫૪૩૯૫૦૩૩૬-આમાં ર૭ ભાગની સ્ત્રી અને એક ભાગના પુરૂષ છે, તેને ખુલાસે નીચે પ્રમાણે–
પુરૂષને એક ભાગ. ૨૮૨૫૭૭, ર૩ર૬પર૩, ૭૭૭૧૧૯, ૭૯૮૪ર૬
સ્ત્રીના સતાવીશ ભાગ, ૭૬૩૯૮૫૮૫, ૨૮૧૬૧૨૦, ૩૯૮૨૨૩૪, ૫૯૫૧૦૨
( ૮ શેષ વધે છે. ) આ બેની ભેગી કુલ સંખ્યા. ૭૯૨૨૮૧ ૬૨૫૧૪૨૬ ૪૩૩૭૫૯૩ ૫૪૩૯૫૦૩૩૬
આ ઓગણત્રીશ આંકની સંખ્યાની રીત એવી છે કે એકને છશું વખત ઠામ બમણું કરતાં આ સંખ્યા થાય છે.
ઓગણત્રીશ પ્રકારના મૂર્ધા–૧ભુખ લાગ્યા વિના ખાનાર, ૨ અજીર્ણ છતાં ખાનાર, ૩ ઘણી નિદ્રા કરનાર, ૪ ઘણું ચાલનાર, ૫ પગ પર ભાર દઈ બેસનાર, ૬ વડી નીતિ લઘુ નીતિ રોકનાર, ૭ નીચના મસ્તક પર પગ મુકી સુનાર, ૮ આખી રાત્રિ સ્ત્રી સેવનાર, ૯ સોળ વર્ષની ઉંમર થયા પહેલાં મૈથુન સેવનાર, ૧૦ વૃદ્ધાવસ્થામાં પરણનાર, ૧૧ ચિંતા દૂર થયા પછી વિવાદ કરનાર, ૧૨ હજામત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org