________________
: ૧૫૦ :
કહેવાથી ક્રોધ કરે, ૧ર બહાર ગામ જવાથી રાજી થાય, ૧૩ ધણીના દુષ્કૃતનું સ્મરણ કરે, ૧૪ સુકૃતને વિસારે, ૧૫ આપેલું માને નહિ, ૧૬ દેને પ્રગટ, કરે, ૧૭ ગુણેને ઢાંકે, ૧૮ સામુ ન જુવે, ૧૯ દુઃખ વિષે ચિર ચિત્તવાળી થાય, ૨૦ પ્રતિકુલ બેલે, ૨૧ સંગ વાંછે નહિ.
૨૧ વખત એક ચિત્તથી–કલ્પસૂત્ર સાંભળનાર મનુષ્ય સંસાર સમુદ્રને લીલામાત્રમાં તરી જાય.
બાવીશ વસ્તુ સંગ્રહ રર પદાર્થો મહાપૂજે મળે–૧ સુગમ, ૨ સુહામ, ૩ સુવેશ, ૪ સુદેશ, ૫ સુજાત, ૬ સુભાત, ૭ સુતાત, ૮ સુમાત, ૯ સુવાત, ૧૦ સુખ્યાત, ૧૧ સુકળ, ૧૨ સુબળ, ૧૩ સુસ્ત્રી, ૧૪ સુપુત્ર, ૧૫ સુક્ષેત્ર, ૧૬ સુગાત્ર, ૧૭ સુદાન, ૧૮ સુમાન, ૧૯ સુરૂપ, ૨૦ સુવિદ્યા, ૨૧ સુદેવ ગુરૂ, રર સુધમ.
બાવીશ અભક્ષ.
મનહર છંદ ઉમર પીંપળ વડ પીંપળે ને કહું બર,
મદ્ય માંસ માખણને મધુ વિષ વારીયે; હીંમ કરા ભૂમી બધી બળ અથાણુને તજી,
બહુબીજ વેંગણને વિદળ નિવારીયે. રજની ભેજન નહિ ત૭ ફળાદિ તમામ,
અજાણ્યા કે કુલફી હાથે નહિ ધારીયે; ચલીત રસ અનંત કાયાદિ લલિત એવા,
અભક્ષ બાવીશ ખાવા વાત ન વીચારીયે. ૧ (ખસખસના ડેડા, સિંગોડા, વાયંગણ, કાયંબાણી, પણ ગણાય છે.)
તેવીશ વસ્તુ સંગ્રહ. શીગ મેક્ષ જવાના ૨૩ ઉપાય–૧તીવ્ર તપથી, ૨ મોક્ષની ઈચ્છાથી, ૩ શુદ્ધ અને સિદ્ધાંત સાંભળવાથી, ૪ શુદ્ધ અને નવીન જ્ઞાન ભણવાથી, ૫ પાંચે ઇંદ્રિયોના વિષયના ત્યાગથી, ૬ છકાય જીની દયા પાળવાથી, ૭ ભણેલા જ્ઞાનને વારંવાર સંભાળવાથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org