SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૪૯ : ઉપાર્જન કર્તા ને સહાયક, ૧૯ બે ટંક પ્રતિકમણ કરનાર, ૨૦ સર્વ જીવોપર મૈત્રી ભાવ ધરનાર, ૨૧ શક્તિ અનુસાર તપસ્યા કરી ભણવા ગણવામાં ઉદ્યમ કરનાર. કશ્રાવકના ૨૧ પ્રકાર–૧ ચાડીયે, ૨ ચેર, ૩ કપટી, 4 અધમ, ૫ અધમી, ૬ અવિનયી, ૭ બહેબેલે, ૮અનાચારી, ૯ અન્યાયી, ૧૦ અધીરો, ૧૧ અધુરો, ૧૨ નિઃસ્નેહિ, ૧૩ કુલક્ષણી, ૧૪ કુબોલે, ૧૫ કુપાત્ર, ૧૬ કુડાબલો, ૧૭ કુશીલિયે, ૧૮ કુશાસન, ૧૯ કુલખ પણ, ૨૦ ભુંડે, ૨૧ ભૂત જે. પાંચમા આરાના શ્રાવકના ૨૧ ગુણે. મનહર છંદ ઉદ્ધત વંદણયાને ફેગટ ફુલણીયાએ, વાત બતામણીયા તે જુવો કેવા જન છે; વળીદ્રગ ડેલયા માથા ઉકાલણીયાને, શિર ચડાવણીયાએ મેલું જેનું મન છે. કાનના ફડણીયાને ડોળા ચડાવણીયાત, પ્રશ્નના પૂછયાએ ચિત્ત અપ્રસન્ન છે; અસત્ય ચલણીયાને ચરવળા ફેરણીયા, ટીલા કઢાવણીયા ત્યાં વાંકુજ વદન છે. કાન કુંકણુયા વળી આંખના મારણીયાએ, ભૂમિના રૂધણીયાને ધર્મના અજાણ છે; વિષ ભઉડા વણીયા પૂંઠના કુંકણીયાએ, આદેશ માગણીયા કયાં ગુરૂની પિછાન. છે. નિંદા નિત્ય કરણીયા છીદ્ર સહી જોવણીયા, ખલેલ ઘાલણીયા ત્યાં મિથ્યાતે માંકાણ છે; જુના પટ ઉપરથી ઉત્તારો કર્યો આ એનું, કવિતાના રૂપે કીધ લલિત લખાણ છે. ૨ વિરક્ત સ્ત્રીના ૨૧ ગુણે–૧ વાંકુ મુખ કરે, ૨ મોટું પ્રમાજો, ૩ બેસી રહે, ૪ પ્રથમ સૂવે, ૫ પાછળ ઉઠે, ૬ પરાં મુખ સુવે, ૭ વચન માને નહિ, ૮ મિત્રેના ઉપર દ્વેષ કરે, ૯ શત્રુ ઉપર રાગ કરે, તેને પૂજે, ૧૦ કહેલું રૂચે નહિ, ૧૧ કાંઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy