________________
: ૧૪૮: ૧૦ દયાળુ દયા ધર્મનું મૂળ છે, તેથી દયાને અનુકુળ એવું
સર્વે વર્તન હોય. ૧૧ મધ્યસ્થ–ખરા ધર્મવિચારને સાંભળનારો રાગદ્વેષ રહિત. ૧૨ ગુણરાગી–ગુણીનું બહુમાન નિર્ગુણીને ઊપક્ષક સ્વગુણ
મલીનન કરે તે. ૧૩ સત્કથાખ્ય–સત્યવક્તા ઉત્તમ પુરૂષોના ચરિત્ર કહેનાર વિવેકી. ૧૪ સુપક્ષયુક્ત-જેને પરિવાર અનુકુળ અને ધર્મશીલ હોઈ સદા
ચાર યુક્ત હોય. ૧૫દીર્ઘદશી—ડી મહેનતે બહુલાભ અને સજીને વખાણે તેવું
કામ વિચારીને કરવાવાળો. ૧૬ વિશેષજ્ઞ—અપક્ષપાતપણે વસ્તુઓના ગુણ દોષને જાણનાર. ૧૭વૃદ્ધાનુગામિ-જ્ઞાનાદિગુણે કરીને વૃદ્ધ તેવાની પાછલ ચાલનાર. ૧૮ વિનયી–આઠે કર્મને નાશ કરાય તેવા સમ્યગજ્ઞાન દર્શનાદિ.
ગુણે યુક્ત હોય. ૧૯ કૃતજ્ઞ–કરેલા ગુણને બરાબર જાણનાર અને ઉપકારીને નહિ
ભુલનાર હોય. ૨૦ પરહિતાર્થી–પારકાનું હિત કરવામાં તૈયાર અને બીજાને
ધર્મ પમાડનાર હેય. ૨૧ લબ્ધલક્ષ-જાણવા લાયક અનુષ્ઠાન મેળવી સર્વે ધર્મકૃત્ન જાણુક
સુ શ્રાવકના બીજા ૨૧ ગુણે–૧ નવતત્વને જાણ, ૨ ધર્મ કરણમાં તત્પર, ૩ ધર્મમાં નિશ્ચલ. ૪ ધર્મમાં શંકારહિત, ૫ સુત્રના અર્થને નિર્ણય કરનાર, ૬ અસ્થિ-હાડપિંજીમાં ધર્મિષ્ઠ, ૭ આયુષ્ય અસ્થિર છે ધર્મ સ્થિર છે, એમ ચિંતવનાર, ૮ સ્ફટિક રત્નના સમાન નિર્મલ-કુડ કપટ રહિત, ૯ નિરંતર ઘરના બારણું ઉઘાડા રાખનાર. ૧૦ એક માસમાં પાંચ પિષધ કરનાર, ૧૧ જયાં જાય ત્યાં અપ્રીતિનું કારણ ન થાય, ૧૨ લીધેલાં વ્રતને શુદ્ધ પાળનાર, ૧૩ મુનિને શુદ્ધ વસ્તુ, પાત્ર અન્નાદિકનું દાન આપનાર, ૧૪ ધર્મનો ઉપદેશ કરનાર, ૧૫ સદા ત્રણ મનોરથો ચિંતવનાર, ૧૬ હમેશ પાંચે તીર્થોના ગુણગ્રામ કરનાર, ૧૭ નવા નવા સૂત્ર સાંભળનાર, ૧૮ નવીન ધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org