________________
: ૧૩૭ :
દુહા—વેશ્યા વત ધર વાસ છે, ધન્ય લલિત તસ ધાર; ભાવ શ્રાવકનાં ભલાં, સત્તર લક્ષણૢા સાર. તેના વિસ્તારે ખુલાસા.
સ્ત્રી—સ્રીને અનર્થની ખાણુ ચંચળ અને નરકની વાટ સમજાણી તેના વશ થાય નહિ. ઇંદ્રિય—ઇન્દ્રિય રૂપ ચપળ ઘેાડા હુંમેશાં દુર્ગતિ તરફ દોડનારા છે. તેને સંસારનું સ્વરૂપ સમજનાર પુરૂષ સમ્યક્ જ્ઞાન રૂપ દારીથી રોકી રાખે છે.
અધન સકળ અનુ નિમીત્ત અને આયાસ તથા કલેશનું કારણ હાવાથી અસાર છે, એમ જાણી ડાહ્યો પુરૂષ તેમાં લગારે લેાભાતા નથી.
સંસાર—સંસારને દુ:ખ અને વિટંબના રૂપ અને અસાર જાણી તેમાં રાચે નિહ.
વિષય—ક્ષણ માત્ર સુખને હંમેશાં વિષ સમાન ગણી ભવ ભીરૂ તત્વાથી વૃદ્ધિ કરે નહિ.
આરંભ~તીવ્ર આરંભ વ નિર્વાહ અર્થે કાંઇ કરવુ‘ પડે તા અણુ ઇચ્છાથી કરે, નિરારંભીને વખાણે અને સર્વ જીવમાં દયાળુ રહે. ઘરઘરવાસને પાસ માફક માની તેમાં દુઃખથી વસે, ને ચારિત્ર માહની કર્મ જીતવા ઉદ્યમ કરે.
દર્શન—આસ્તિકય ભાવે રહે, પ્રભાવને વર્ણવાદ ( પ્રશ’સા ) વિગેરે કરતા રહે અને ગુરૂ ભક્તિ યુક્ત હાઈ નિર્મળ દર્શન નું સેવન ( ધારણ ) કરે.
ગડ્ડરીપ્રવાહ—ગતાનુ ગતિ વિષ્ણુ લેક સંજ્ઞાના પરિહાર કરી, ધીર પુરૂષ વત વિચારી કામ કરે.
આગમ-પરલેાકના માર્ગમાં જીનાગમ શિવાય શ્રીજી પ્રમાણ નથી, માટે આગમમાં કહી સર્વે ક્રિયા કરે.
યથા શક્તિ દાન પ્રવૃતિ—શક્તિ ગાપવ્યા વિના આત્માને આધ ન થાય તેમ, સુમતિવાન ચાર પ્રકારના ધર્માંને આચરે
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org