________________
૧૩૫ :
નિર્મળ નહિ. ૧૫ રાજપુત્ર બળદે ચડયા-રાજાએ મિથ્યાત્વીએ થશે. ૧૬ સૂર્યં અકાળે અસ્ત થયા-કેવલ જ્ઞાન ગયું. પુરૂષના સેાળ શણગાર.
શાર્દુલ વિક્રિડીત છંદ.
ક્ષાર મજ્જન વસ્ર ભાલ તિલક ગાત્રે સુગ ંધા ન. કણે કુંડલ' મુદ્રિકે ચમુકુટ પાચ પાડ્યુતા. હસ્તે ખડ઼ે પટાંખરાણી છુરિકા વિદ્યા વિનીત મુખ તાંબૂલ શુચિ શીલક ચ ગુણિનાં શ્રૃંગારકા
ષાડશ.
સ્ત્રીના સેાળ શણગાર. શાદુલ વિક્રિડીત, છંદ.
આદા મજૂન ચારૂ ચીર તિલક નેત્રાંજનકુડલે, નાસા મૌતિક પુષ્પહાર ભરણ ઝંકારકો નૂપુરા. અંગે ચંદન લેખક' કશુક મણુિ ક્ષુદ્રવળી ઘટિકા; તાંબૂલ કર કર કંકણુ ચતુરતા શ્રૃંગારકા ષાડશ. ( અન્યકૃતિ )
સાળ સતીયા.
મનહર છંદ.
બ્રાહ્મી સુંદરી ચંદન દ્રોપદી ને રાજેમતી, કોશલ્યા તે રામ માતા દશરથ રાણીયે; મૃગાવતી સુલસા ને સીતાથી શિતળ વન્હિ,
સુભદ્રાના જશ શુભ જગમાંહિ જાણીયે; શિવા શુદ્ધ કુંતાસતી સાચી. સુ શિયળવતી,
દુ:ખે રાખ્યું દમયંતી વધુ શું વખાણીયે; પુષ્પચુલા પ્રભાવતી છેક સતી પદ્માવતી,
લલિત તે સેાળ સતી શાસ્ત્ર શાખે માંનીયે. સીતાના પિતા જૈન રામાયણ જનકની, સીતા કણ— વસુદેવ હિંડી વ ળ્યે, પિતા
૧ વિચાર રત્નાકર ગ્રંથ.
Jain Education International
For Private & Personal Use Only
૧
૧
સુતા કહાય; રાવણ
રાય.
www.jainelibrary.org