________________
: ૧૩૪ : આ સેળ સંસ્કારનું વર્ણન–શ્રી વૃદ્ધમાનસુરિકૃત આચાર દીનકર ગ્રંથના ૪૦ મા ઉદયમાં છે, તેનું શ્રી આત્મા રામજી મહારાજ કૃત તત્ત્વ નિર્ણય પ્રાસાદનામે ગ્રંથમાં વિસ્તારથી વર્ણન છે ત્યાંથી જોઈ લેવું, આ સોળ સંસ્કારમાંથી વ્રતાપ સંસ્કાર ધર્મ ગુરૂ કરાવે અને બાકીના પંદર શ્રાવક બ્રાહ્મણ વ્રત ધારક કરાવે.
સેળ પહેરની દેશના–મહાવીર પ્રભુએ પોતાના અંત સમયે, અક્ષલિત એવી ૧૬ પહેરની દેશના આપી હતી.
સેળ પ્રકારના સુખે –૧ કાયા નિરોગ. રઘરમાં નહિ શેક ૩ ગુણીને સંગ. ૪ સ્વસ્ત્રી કબજે, પ દેવું નહિ. ૬ નિર્ભય સ્થાન. ૭.ગામ જવું નહી. ૮મીઠું પાણી. ૯ સપુતપુત્ર. ૧૦ ઘરે સંપતિ. ૧૧ વિશાળ હૃદય. ૧૨ ધર્મ સાથે મિત્રાઇ. ૧૩ પંડિતપણું. ૧૪ પષધ શાળામાં જવું. ૧૫ કેવળજ્ઞાન. ૧૬ મોક્ષસુખ.
સેળ પ્રકારના દુઃખે – ઘરમાં કુ. રદીકરે રમે જુવે (જુગાર). ૩ ઘર આગળઝાડ. ૪ પાડોશીચાડ. પ વે ધણી. ૬ નીરધન ધણ ૭ કુળમાં કલેશ. ૮ કમાવું પરદેશ. ૯ દીકરીઓ રાંડેલ. ૧૦ ખરાબ બોલ. ૧૧ અન્યાયી રાજા. ૧૨ શરીરે નહિ સાજા. ૧૩ લંપટપણું ન લાજ. ૧૪ બઈરી દગાબાજ. ૧૫ માથે દવાને ભાર. ૧૬ ઘેરઘણે વિસ્તાર.
ચંદ્રગુપ્ત દેખેલા ૧૬ સુપનને સાર-૧ કલ્પવૃક્ષ શાખા ભાગી–રાજાઓ દીક્ષા લેશે નહિ. ૨ ચંદ્રચલણી સમાન-જિનમતે મતમતારે ઘણા થશે. ૩ ભૂત નાટક–કુગુરૂની સેવા કરશે. ૪ બાર ફણાને સર્પબાર વર્ષને દુકાળ પડશે. ૫ દેવવિમાન પાછું ફર્યું–ચારણલબ્ધિ ગઈ. ૬ ઉકરડે કમલ–નીચ જાતીમાં ધર્મ રહેશે. ૭ ખદ્યોત તિ–જિનપ્રભાવ થોડે રહેશે. ૮ સુકુ સરેવર-દક્ષિણ દિશામાં પાણી તે દિશામાં જિન કલ્યાણક સ્થાને ધર્મ. ૯ સેનાની થાળીમાં વેળુ-ઊત્તમની લક્ષ્મી નીચ ઘેર જાશે. ૧૦ હાથી ઉપર વાંદરે ચડ્યો-નીચ કેને ઉત્તમ લેકે પ્રમાણ કરશે. ૧૧ સમુદ્ર મર્યાદા મૂકી–રાજાએ અધમી થશે. ૧૨ કાળા હાથીઓ પરસ્પર જીજે-સાધુઓ અરસ પરશ કલેશ કરશે. ૧૩ રથે વાછડા જોડેલા–લધુ ચારિત્ર લેશે ૧૪ રત્નકામલ–સંયમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org