SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૩ર : રહેવાનું કે પરિક્ષા વાળી વ્યવહાર મૂર્ખ, શેભવું કે પિસા કેમ મેળવા અજાણતે. દાન કેમ દેવું તેમ હાલું ચાલું કેવી રીતે, અભ્યાસ કે ખુશી થવું મૂઢ નથી માણ વૃદ્ધિ વારે ચૂ રીત ચોદે અજાણ લલિત; બે શરમ જીવે સીદ લજ્યા નથી આણ. ચોદકામસંપ્રાપ્ત–દ્રષ્ટિ સંપાત દ્રષ્ટિ સેવા, વાર્તાલાપ ને હાસ્ય, રમત રમે ઘાટ આલિંગન, દંત નખ ઘાત ખાસ; ચુંબન આલિંગન અને, સ્તનગ્રહણને આસન, આસનસેવાઅર્થ કિરિયા, ચૌદે કામના ગણ. પંદર વસ્તુ સંગ્રહ. કર્મભૂમિ નામ–પંચ ભરત પંચઐરાવત, વળીજ પાંચ વિદેહ આરંભ સમારંભ થી, કર્મભૂમિ કહી તેહ. કર્મા દાન નામ–પાંચકર્મ પાંચ વાણીજ્ય, પાંચ સામાન્ય પાય; પંદર એમ પુરાં સવી, કર્મા દાને કહાય. તે સર્વના નામ ઈંગાલ વન સાડી ભાડી, ફેડી કર્મ કહાય; દંત લાખ રસ વીશ કેષ, તે વાણીજ્ય વદાય. યંત્ર પલણ નિર્લાઇન, દાવા અગ્નિ શેષણ અસતી પિષણે કર્મ એ, પુરા પંદર ગણે. પંદર તીથી નામ મનહર છંદ. પૂર્વાગસિદ્ધિની અને, મરમ સનેહર, યશોભદ્રા યશોધરા પાંચમી કહાય છે; સર્વકામસમુદ્ધની, ઇંદ્રમૂદ્ધ ભિષિક્તની, સોમનસ ધનજ્યા દશમી દેખાય છે. અર્થસિદ્ધિ અભિજિત રત્થાશન સંતજય, અગ્નિવેશ્ય પંદરમી તીથી પુરી થાય છે; પંદર તીથી છે આમ અનુક્રમે સુણું નામ, કરવા લલિતકામ લાભની લેખાય છે. ચ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy