________________
: ૧૨૭ :
સર્વ આહાર રહિત ડાભુ પાસુ દાબી હિત,
ઈચ્છકે લલિત નિંદ્રા કરવી કહાય છે. ૧ છે બાર દલભ-મનુષ્યભવ આર્ય ક્ષેત્રમાં, ઉત્તમ જાત ને કુલ
શુભ શરીર નીરોગતા, આયુષ્ય દીર્ગ અતુલ, તીક્ષણ બુદ્ધિ શાસ્ત્ર શ્રવણ, શાસ્ત્રોથી ગ્રહે સાર.
શ્રદ્ધા સંયમ સંસારે, દુર્લભ વસ્તુ તે બાર. પ્રભુનું પારણું-પુરણ ઘરે પ્રભુ પારણું, અડદ બાકુળ થાય;
ને વૃષ્ટિ સુવર્ણ સાડાબાર કોડ, વૃષ્ટિ ત્યાં વરસાવાય. જીરણુ શેઠની-છેરણ શેઠની ભાવના, ભલા ભાવે ભવાય;
ભાવના પ્રભુનું ત્યાં નહિ પારણું, આપ અચુતમાં જાય રામ વનવાસ-કૈકેયી કોપે રામને, બાર વરસ વનવાસ;
ભેગે રાજને ભરતજી, કે કર્મને પાસ. પાંડવ વનવાસ–પાંડવો પાંચે કર્મથી, બાર વરસ વનવાસ;
ગુમ રહ્યા તે બારમાસ, વૈરાટ નગર ખાસ. હરિચંદનું સત્ય-સત્યવાદિ હરિશ્ચંદ પણ, ભંગી ધરમાં ખાસ
બાર વરસ પાણી ભર્યું, કેવી કર્મ કઠાશ.
તીર્થંચ અને મનુષ્યની ગર્ભ સ્થિતી. આ ગર્ભનીસ્થિતી-તીર્યચણીની ગર્ભ સ્થિતિ, ઉત્કૃષ્ટની વરસ અષ્ટ
મનુષ્યની ગર્ભની સ્થિતી, બાર વરસની ઉત્કૃષ્ટ વળી કહી ચોવીશ વર્ષ, પુન: તે ગર્ભે થાય
સિદ્ધરાજ જયસિંગ વરસ, બાર જન્મ ને પાય આબાર વાંછત્રો-હક્કો ઈક્ક ડમરૂ કાહલી, ઢેલ ને ભેરી જાણ
શંખ કરડ પ્રગય માદળ, કંસાળ વાદ્ય પ્રમાણ. જબુવૃક્ષના નામ-સુદર્શન સુપ્રતિબદ્ધ અમેધ, યશોધર ને વિદેહ,
જંબુ વિશાળ સોમરસ, નિત્યનિત્યમંડિતએહ. સુભદ્ર સુમન સુજાત એ, અનુક્રમે અવધાર;
જાણે જંબુ વૃક્ષ નામ, ગણે ગણાવ્યા બાર. ૧ પ્રથમનો ગર્ભ બાર વર્ષે આવી જાય, અને તેજ ગર્ભમાં તુરત તે અથવા બીજે જીવ આવેને તે બાર વરસ રહે, તેથી ચોવીશ વરસ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org