________________
: ૧૧૪ :
કરવા. ૬ ગમનાગમન—આરંભાદિકના નિયમ કરવા. ૭ અન્યના સુકૃત્યોની અનુમોદના. ૮ શુભ ભાવના. ૯ અનસન કરવું.
૧૦ નવકાર મહા મંત્રનું સ્મરણ. પ્ર. દશ પ્રકારે શુભ કર્મ કેણ ઉપાર્જન કરે? ઉ૦ ૧ શુદ્ધ
મને સમ્યક્ત્વ પાળનાર. ૨ ત્રણે યેગ રૂંધનાર. ૩ ઇંદ્રિયનેઇંદ્રિયનું દમન કરનાર. ૪ ક્ષમા ધરનાર. ૫ વૈયાવચકરનાર, ૬ વૈરાગભાવઘારક. ૭ દાન, શીલ, તપ, ભાવભાવક. ૮ સમભાવે વર્તનાર. ૯ સિદ્ધાંત શ્રવણ કરનાર. ૧૦ ધર્મ અને
શુકલ ધ્યાનધારકમનુષ્ય. પ્ર. કયા દશે સારા કર્મ ઉપાઈ સુગતિ મેળવી? ઉ૦ ૧
તપસ્યા કરી નિયાણું ન કર્યું તે તામલી તાપસે, ૨ શુદ્ધ સમક્તિ પાળ્યું તે શ્રેણિક રાજાએ. ૩ ત્રણે લેગ સ્થિર રાખી રહેમી રામતીયે. ૪ ક્ષમા ધારણકર્તા ગજસુકુમાળે. ૫ પચંદ્ધિને વશ કર્તા ધન્ના અણગારે. ૬ સ્વછંદપણું ત્યાગ કર્તા સેલક રાજર્ષિએ. છ માયાસંયમ પાળનાર ૌતમસ્વામીએ. ૮ કઈ છેષી ધર્મથી ડગાવતાં નહિ ઠગનાર કામદેવ શ્રાવકે. ૯ સિદ્ધાંત તેમ શાસનની પ્રભાવના કરનાર
કેશીકુમારે. ૧૦ વ્રત પચ્ચખાણ ખુ પાળનારવરનાગ નટવીએ. પ્ર. સાધુસેવાથી કયા દશ લાભ થાય ? ઉ૦ ૧ સૂત્ર સંભળાય.
૨ જ્ઞાન પ્રાપ્ત થાય. ૩ વિનય ગુણ આવે. ૪ પચ્ચખાણ ઉદય આવે. ૫ સંયમ ઊદય આવે. ૬ તપસ્યા ઊદય આવે. ૭ નવા કર્મો રોકાય. ૮ જુના કર્મો નિર્જરે. ૯ પાપ ક્રિયા
રહિતપણું થાય. ૧૦ મુક્તિ મળે. પ્ર. કયા દશ ગુણથી શ્રાવક જણાય. ઉ. ૧ જીવાજીવાદિક નવા
તત્વને જાણે. ૨ ધર્મ કરતાં દેવેની સહાય વાછે નહિ. ૩ કેટીગમે દેવોને ચલાવ્યા ચલે નહિ. ૪ ભગવંતના વચન પર શંકા ન કરે. ૫ ભગવંતના વચનને જ અર્થ પરમાર્થ જાણે, બીજા તમામ સંસારી કાર્યને અનર્થ જાણે. ૬ધર્મને રંગ અસ્થિમજજામાં લાગે. ૭ એક માસમાં પાંચ પોષધ કરે. ૮ સ્ફટિકરત્ન જેમ નિર્મળ એવા પ્રભુની સેવાપૂજા કરે. ૯ અપ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org