________________
: ૧૧૨ : દશ અપરાધ.
(છ ) અક્ષભંગને નૃપ વધ, સ્ત્રીને વધ નહિં નિવારે, વર્ણશંકર છે વર્તન, પરસ્ત્રીનું ગમન વધારે. વળી જ ચેરી કાર, ગર્ભ પતિ વિનાને ધારે; દંડ પારખનું કૃત, વાક્ય અઘટતું ઉચારે. ગર્ભ પાતાદિને નવિ ગણે, અનુચિત વર્તન તે આમ છે; દુ:ખકર જે અહીં દાખિયા, અપરાધનાં દશ નામ છે.
દશ વસ્તુના પ્રશ્નોત્તર, પ્ર. શ્રાવકે દરરેજ ક્યા દશનું સેવન કરવું. ઉ૦ ૧ જિનપૂજા.
૨ ગુરૂભક્તિ. ૩ દાન. ૪ તા. ૫ નિયમ. ૬ બ્રહ્મચર્ય. ૭
સદ્ભાવ. ૮ જ્ઞાન. ૯ દર્શન. ૧૦ ચારિત્ર. પ્ર. કયી દશ વસ્તુ સ્ત્રી ન પામે. ઉ૦ તીર્થકર પણું. ૨ ચકીપણું
૩ વાસુદેવપણું. ૪ બળદેવપણું ૫ સંભિન્ન સ્રોત લબ્ધિ. ૬ ચારણ લબ્ધિ. ૭ પુલાક લબ્ધિ. ૮ ગણધર પદવી.૯ આહારક શરીર.
૧૦ ચૌદ પૂવી પણું. પ૦ દાનના દશ પ્રકાર કયા. ઉ૦ ૧અનુકંપા. ૨ સંગ્રહ ૩ ભય.૪ લજા.
૫ કીર્તિ. ૬ અધર્મ. ૭ કુલ. ૮ આણ્યા. અભય. ૧૦ સુપાત્ર. પ્ર. દાન દેવાના દશ પ્રકાર તે કેવી રીતે. ઉ૦ ૧ પરવશ પણે ૨
સુસંગતે. ૩ ભયે. ૪ કાર્ય કારણ પામીને. ૫ લોથી. ૬ ૬ અભિમાનથી. છ અધર્મ બુદ્ધિ થવાથી. ૮ ધર્મ બુદ્ધિથી.
૯ કાર્યને કરવા. ૧૦ કાર્યને કરવા કારણે. પ્ર. દશ પ્રકારની સિદ્ધિ ક્યી. ઉ૦ ૧ કર્મ. ૨ શિલ્પ. ૩ વિદ્યા.
૪ મંત્ર. ૫ ગ. ૬ આગમ. ૭ અર્થ યુક્ત. ૮ અભિપ્રાય.
૯ તપ. ૧૦ કર્મક્ષય. પ્ર. જીવના દશ પરિણામ કર્યા. ઉ૦ ૧ ગતિ. ૨ ઇંદ્રિય. ૩ કષાય.
૪ વેશ્યા. ૫ જગ. ૬ ઉપગ. ૭ જ્ઞાન. ૮ દર્શન. ૯
ચારિત્ર. ૧૦ વેદ. પ્ર. અજીવના દશ પરિણામ કર્યા. ઉ૦ ૧ ગતિ. ૨ બંધન. ૩ સંસ્થાન.
૪ વર્ણ. ૫ ગંધ. ૬ રસ. ૭ સ્પર્શ. ૮અગુરૂ લધુ. ૯શબ્દ ૧૦ ભેદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org