________________
: ૧૧૧ :
અસ્થિસુખ સાતમું છે નિષ્કામ દીક્ષાનું આઠ,
નવમું હું અનાબાધ ગણો તે ગણાય છે; મોક્ષ મળ્યાનું છેવટે દશ સુખ દાખ્યા એમ, લલિત તે પૂર્ણ લાભ પુન્ય વેગે પાય છે. ૧ દશથી કામ નહિ પડે.
( મનહર છંદ. ) બાળથી રમત વારો વડાથી વિરોધ ટારો,
એકાંતમાં સ્ત્રીની સંગે હસવું હઠાવજે, ભેજને લજ્યા ન ધારો વલ્ડિ થકી જેર વારો.
અજાણ્યા પાણીમાં જવા વિચાર વળાવજે. બેલને તે નાથ નાખે ઘોડાને લગામે રાખો,
હસ્તિને અંકુશ એથે કબજ કાર; કૂરથી સદાય દૂર રહે ન લલિત ધૂર, દશથી વિરૂધ વાતે લશે નહિ લાવજે. ૧ દાતારનાં દશ લક્ષણ,
( મનહર છંદ ) દશ લક્ષણે દાતાર વિવરી તેને વિચાર,
સમજવા સાર તેની બાબતે બતાવે છે; પરૂપે પધારે વીર નયણે અમૃત નીર,
સુખશાતા તે સધીર કહીને કરાવે છે. વળી સુવધારે માન પ્રેમથી કરાવે પાન,
જસ પ્યારે ગુણ જાણ દેવે દેવરાવે છે; જન કરાવે ભાવે વેળાવતાં વાર થાવે, શુભ લક્ષણે સ્વભાવે લલિત તે આવે છે. ૧
સ્નાનનાં દશ ગુણ.
( શાર્દુલ વિ. છંદ.) સ્નાનું નામ મનઃ પ્રસાદજનન દુ:સ્વપ્નવિધ્વંસન, શૌચસ્વાયતન મલાપહરણું સંવર્ધન તેજ સામ; રૂપિદ્યોતકર સુખસ્વરકરે કામાગ્નિ–સંદીપન, સ્ત્રીણ મન્મથ મેહનું બળકરે સ્નાને દશૈતે ગુણા. ૧
( અન્યકૃતિ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org