________________
: ૧૦૮ : નમાં સઠ પણું. ૪ સાધુ ઉપર પ્રીતિ. ૫ ખળ ઉપર ગર્વ ૬ વિદ્વાન વિષે સિધાપણું. ૭ શત્રુ વિષે સુરા પણું. ૮ ગુરૂ
વિષે સહનતા. ૯ સ્ત્રીઓને વિષે ચપળતા. પ્ર. નવ પ્રકારના નારૂં કયા. ઉ૦ ૧ ધબી. ૨ ઘાંચી. ૩ મેચી.
૪ ઘાછા. ૫ લુહાર. ૬ દરજી. ૭ માછી. ૮ ભિલ્લ. ૯ગેવાળ પ્ર. નવ પ્રકારના કારૂં કયા. ઉ૦ ૧ કાંદા વેચનાર. ૨ કેટુંબિકા
૩ કુંભાર. ૪ ની ૫ માળી. ૬ બેલી. ૭ હજામ. ૮ - કાછિક. ૯ ગાંધર્વ. પ્ર. ક્યા નવને સંગ ન કરે. ઉ૦ ૧ભાટ. ૨ ભયડે. ૩ નગારી
૪ રાંડેલી સ્ત્રી. ૫ છાંડેલી સ્ત્રી. ૬ કુમારીકા. ૭ મુસલમીન.
૮ મુંડેલા. ૯ રબારી. પ્ર. કેને કયા નવ પ્રકારના ઘણા છે. ઉ૦ ૧ રજપુતને ક્રોધ. ૨
ક્ષત્રીને માન. ૩ ગણિકાને માયા. ૪ બ્રાહ્મણને લાભ. ૫ મિત્રને રાગ તથા હેતુ. ૬ શેક્યને ષ. ૭ જુગારીને શેક. ૮ કાયર
ને ભય. ૯ ચારની માને ચિતા. પ્ર. સમરા શાહ ઓશવાલે નવ લાખ સોનામેરો શેમાં ખરચી.
ઉ૦ તેમણે નવલાખ બંધીવાનેને છોડાવ્યા તેમાં. પ્ર. પ્રધાને નવ દુર્ગણે તજવા તે કયા. ઉ૦ ૧ દંભ. ૨ મહ.
૩ મત્સર. ૪ પાપ. ૫ ચાડી. ૬ ઘણો વિખવાદ. ૭ રાજ્ય
દ્વેષ. ૮ મદ્યપાન. ૯ ઉત્તમ કે દુર્જનથી વાદ પ્ર. કયા નવ કારણે રોગ થાય. ઉ૦ ૧ અતિઆહાર કે અજીર્ણો
ખાવાથી. ૨ ઘણું એક આસન કે વિશમ આસને બેસવાથી. ૩ દિવસે બહુ ઊંઘવાથી. ૪ રાત્રિયે વધારે જાગવાથી. ૫ ઠલ્લો રોકવાથી. ૬ માત્રુ રોકવાથી. ૭ વધુ ચાલવાથી. ૮ ખરાબ
અહારથી. ૯ કામ વિકારથી. (વિષય અપ્રાપ્તિ વધુ આશક્તિ) પ્ર. નવ પ્રકારની ધાતુ કયી ઉ૦ ૧ તાંબુ. ૨ કાંસુ. ૩ શીસુ. ૪
જસત. ૫ લે. ૬ પીતળ. ૭ સેનું. ૮ રૂપુ. ૯ મિશ્ર. પ્ર. નવ પ્રકારને પરિગ્રહ કર્યો. ઉ. ૧ ધન. ૨ ધાન્ય. ૩ ક્ષેત્ર
૪ વસ્તુ. પાનું. ૬ રૂપુ. ૭ બીજી ધાતુ. ૮ દ્વીપદ. ૯ ચપદ. પ્ર. ડાહ્યા પુરૂષે કયા નવને માર્ગ આપી ચાલવું. ઉ૦ ૧ રોગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org