________________
': ૧૦૭ : દીક્ષા ઉદય આવે, પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત ન થાયદેવલોકમાં જાય. ઉપરોક્ત છ નિયાણાવાળા દુર્લભ બધી થાય છે.
વ્રત પાળી નિયાણું નહિ કરનાર મેક્ષ મેળવે છે. દર્શનાવણય કર્મની–(પ્રકૃતિ ) ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન, ૪ કેવળદર્શન, પનિંદ્રા, ૬ નિંદ્રાનિંદ્રા, ૭ પ્રચલા, ૮ પ્રચલા પ્રચલા, ૯ થીણંદ્રી. થીણુદ્રી નિદ્રા વાળે જે વજીરૂષભ નારાચ સંઘયણી હોય તે, અર્ધ વાસુદેવ જેટલી શક્તિ તે નિદ્રા વખતે હેય, ને બીજાને હોય તે જે કાળના મનુષ્ય તેનાથી બમણુ ત્રમણ બળ હોય. થીણુદ્રી નિંદ્રા વાળા એક મુનિને દિવસના એક હસ્તિયે સતાવેલ, તેમણે રાત્રીમાં તે નિદ્રાના ટાઈમે જંગલમાં તે હાથી પાસે જઈ, તેના બે જંતુસળ ખેંચી કાઢ્યા ને તે ઉપાશ્રયને સ્થાને નાંખ્યા હસ્તિ મરણ પામે.
નવ વસ્તુના પ્રશ્નોત્તર પ્ર. નવ પ્રકારનું કાયા સુખ કયું. ઉ૦ ૧ બેસવાનું, ૨ સુવાનું,
૩ મૈથુનનું, ૪ વડીનીતિ લઘુનીતિનું, ૫ પ્રવાસનું, ૬ દાત
ણનું, ૭ ભજનનું, ૮ પાનું, ૯ સિલક (પસાદિક) નું. પ્ર. નવ પ્રકારનો ગાત્ર ભંગ કર્યો. ઉ. ૧ સુગંધ તૈલાદિ વાસને,
૨ સુખાસનને, ૩ સુવસ્ત્રને, આ ઉદ્વર્તનને, ૫ ઉદકને, ૬ વિલેપનને, ૭ અલંકાર, ૮ ભેજનને, ૯ મનહર
તિલકનો. પ્ર. નિત્ય નવ વિધ કરણીવાળો શ્રાવક ધર્મ કયે. ઉ૦ ૧ ત્રિકાલ
જિન વદંન ૨ યથાશક્તિ જિનેશ્વર પૂજા. ૩ પંચ વિધ સ્વાઝાય. ૪ ગુણી ગુરૂવંદન. ૫ વિધિ પૂર્વક સુપાત્રમાં દાન. ૬ બને ટંક પ્રતિક્રમણ. ૭ યથાશક્તિ ત્રત પાલન. ૮ નવિન નવિન તપ કરવાને મને રથ. ૯ નાવન નવિન જ્ઞાન ભણ
વાની ઈચ્છા. પ્રહ કયા નવમાં સાવધ રહેવાથી સુખી થવાય. ઉ. ૧ પિતાના
માણસમાં સાવધ પણું. ૨ બીજા પ્રાણું વિષે દયા. ૩ દુર્જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org