________________
: ૧૦૫ :
ઉભય આંધળા-દીને ઘુવડ દેખે નહિ, કાગ ન રાત્રે કેય;
પણ , કામાંધા પુરૂષ, ઉભય અંધા હેય. સજનને આંક—ઊત્તમ નવના આંકના, શુભસજનસુખદાય;
ગણે ગમે તે આંકથી, ફેરફાર નહિ થાય. એપી રાખવાં આયુ ધન ગ્રહછિદ્ર ઔષધ, મંત્ર અને મૈથુન
દાન માન અપમાન નવ, ગોપી રાખવે ગુણ. પ્રધાને તજવાં–ભ મેહ મત્સર પાપને, ચાડી બહુ વિખવાદ.
રાજ્યષ મદ્યપાન ને, સજન દુર્જનથી વાદ. માર્ગ આપી જવું-રોગી વૃદ્ધ વિપ્ર અંધ ગાય, પૂજ્ય પુરૂષ્યને રાય,
સગર્ભા ભારવાહિ પ્રણે, માર્ગ આપી જવાય. નવ નકે જાય–સ્ત્રી બાળ સ્વામી મિત્ર ગ, વિવાસીને વિપ્રસાત,
તસ ધાતક મદ્યપાન ચેર, નવને નકે પાત. શક્તિના ભેદ-જ્ઞાન ધર્મને દાન મંત્ર, કામ અને અર્થ જોય,
યુદ્ધ વ્યાયામ દેશશક્તિ, શક્તિ એમ નવ હોય. સંગ્રાહક વસ્તુ-જ્ઞાન પાત્ર મિત્રજય અને, પત્ની ગબળ જાણ
ધર્મશ્રુત ગુણએ નવતણે, સંગ્રહ કરો સુજાણ. ઉચિત સાચ-પિતા માત ભાઈ સ્ત્રી પુત્ર, સ્વજન ગુરૂને રાય;
પૂરજને પરતીર્થનું, ઉચિત સાચો ભાય. પ્રસંગે માતાની અધિકતાનું વર્ણન માતાનું મહત્વ-પાઠકથી સૂરિ દશ ગણ, તેથી પિતા સત ગણ,
પિતાથી માત સહસધા, અધિક ધાર તેહ મન. ઉત્તમની મા–પશુને ધાવે ત્યાં સુધી, પરણ્યા સુધી જ અધમ, કમાય ઘર મડે મધ્યમ, અંદગી સુધી ઉત્તમ.
(મનુસ્મૃતિ.) સ્ત્રી યોનિમાં નવલાખ પંચેઢિઆદિનો વધ. સ્ત્રી નિચે જીવ-નવ લાખ સ્ત્રી નિમાંહિ, માનવપંચેંદ્રિ માન;
બેઇદ્રિ બેથી નવ લખ, શાસ્ત્ર શાખ પ્રમાણે. ૧ તે સિવાય પણ અસખ્યાતા સમઝિમ પદ્રિ મનુષ્ય કહેલા છે. તે સાત-આઠ પ્રાણુના ધારક જાણવા.
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org