________________
: ૧૦૪ :
નિત્ય નવ કરણીના શ્રાવક ધ
( મનહર છંદ. ) ત્રિકાલ જિન વંદન યથાશક્તિ જિનપૂજા, પંચવિધ સ્વાધ્યાય તે સદા સુખ દાય છે; ગુણી ગુરૂનું વદન વિધિ સુપાત્રેદ્યાન,
એ ટક પ્રતિક્રમણ કરવું કહાય છે. યથાશક્તિ વ્રત પાળે નવા નવા તપ તપે,
નવુ નવુ જ્ઞાન લેવા ઈચ્છા સુજાય છે, આ નવે નિત્ય કરણી વાળા શ્રાવકના ધર્મ,
અર્હતે લલિત ભાખ્યા શાસ્ત્રે સમજાય છે. નવ પ્રકારના સુપન અને તેનુ’ ફળ. ( મનહર છંદ. )
અનુભવ્યું સાંભળ્યુ. ને દેખ્યું પિત્ત કક્ તણું, ચિંતિત સહજનું છ નકામા ગણાય છે; દેવ ઉપદેશે આવ્યું પુન્યના પ્રભાવે પાળ્યુ,
પાપથી પાળ્યું તે ત્રણ ખરાજ મનાય છે. આદ્યયામે એક વર્ષ બીજાનુ છ માસે ફળે.
ત્રીજાયામે ત્રણ માસે ચેાથે માસે પાય છે; એ ઘડી રાતે જે દીઠું દશ દિવસમાં ફળે, સૂર્યોદયનું લલિત તુર્ત ફળ દાય છે. નવ પ્રકારે વાહન ને તેથી થતા લાભ ધેરલાભ, ( મનહર છંદ. )
૧
ખરે ધન હાની થાય હુયે ધન લાભ થાય, ગજે મહુ સુ:ખદાય જીવન ગળાય છે; મહિષે મરણુ જાણુ જ બુકે સુખની હાણુ,
સિંહે પિશ્ન પણું ને મરણ પમાય છે. કાગ અતિ દુ:ખ દાઇ મારે અર્થ લાભદાઇ,
હસે સર્વ પ્રકારની સુખ વૃદ્ધિ થાય છે; નવ વાહનથી નેટ ભાગે સુખ દુઃખ ભેટ, લલિત રાખે ચીવટે દુ:ખ દૂરે જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org