________________
: ૧૦૩ :
દારૂ પીનાર. ૫ મસ્તકે પગ ઘસનાર. ૬ વિવાહમાં ગાળા કાઢનાર. ૭ અરિસામાં સુખ જોનાર. ૮ હેાળીમાં રમનાર. પ્ર॰ પંડિત પણાનાં આઠ લક્ષણૢા કયા. ૩૦ ૧ ગર્વ ન કરે. ૨ નિષ્ઠુર ભાષા ન મેલે. ૩ અપ્રિયવચન સહન કરે. ૪ ક્રોધ ન કરે. ૫ લક્ષણ રહિત પરના કાવ્યા સુણી સુગેા રહે. ૬. પરના ઢાષા ઢાંકે. છ પાતે દાષાને ઉત્પન્ન ન કરે. ૮ પર નિંદા ન કરે.
પ્ર॰ આઠ પ્રકારના જય કર્યા. ઉ૦ ૧ શત્રુ જય. ૨ માન જય. ૩ વાદ જય. ૪ આહાર જય. ૫ ક જય. ૬ ક્રોધ જય. ૭ પાન જય. ૮ ભૂમિ જય.
પ્ર॰ વિશ્વાસ ન કરવા લાયક આઠ સ્રીયા કી. ઉ૦ ૧ ભરતાર વિમુખ. ર્ પરમુખ આલાપી. ૩ લાંખી વાત વાળી, ૪ નિર કુશ. ૫ અવિવેકી. ૬ વિવસ્રા. ૭ અતિ દુષ્ટા. ૮ અતિ ક્રોધી ૫૦ મેાતી ઉત્પત્તિના આઠ સ્થાન કયા. ૧ ગજલે. ર્ શંખ
મધે. ૩ મત્સ્યસુખે. ૬ વશે. ૫ સર્પ મસ્તકે. હું વરાહ દ્રષ્ટાયામ્. ૭ મેઘ મુખે. ૮ છીપ સ ંપુટે.
પ્ર૦ પર્વતના આઠે કુલ કયા. ઉ૦ ૧ મેરૂ, ૨ ઉદયાચળ, ૩ અસ્તાચળ, ૪ સુવેલશ્રૃંગાર, ૫ મહાનિલાદ્રિ, ૬ ગ ંધમાદન, ૭ વિદ્યાચળ, ૮ હિમાચળ,
નવ વસ્તુસંગ્રહ
પુન્ય અધાવાનાં નવ કાણુ, ( મનહર છંદ. ) સાધુ પ્રમુખ ને અન્ન પાણી દેવા થકી તેમ,
રહેવા ને સ્થાન સુવા પાટાદિ દેવાય છે; પહેરવા આઢવાને વસ્ત્ર દેવા અને વળી,
મનેકરી શુદ્ધ ભાવે સંકલ્પ કરાય છે. વચને સ્તુતિ કરે ને કાયથી સુ સેવા કરે,
હાથે કરી નમસ્કાર કર્યો સુખદાય છે; પુન્ય તત્ત્વે પરૂપ્યા તે સાધુ ભક્તિ સેવા લાભ, લલિત તે પુન્યનવ પ્રકારે બંધાય છે. ॥ ૧ ॥
૧ આ નવ પ્રકારે બંધાયેલુ પુન્ય ખેતાલીશ પ્રકારે ભાગવાય છે જુઓ નવતત્વમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org