________________
: ૧૦૨ :
પ્ર. વિદ્યા ભણનારે કયા આઠની સેવા થેડી કરવી ઉ૦ ૧ કામ.
૨. ક્રોધ. ૩ લાભ. ૪ સ્વાદ. ૫ શ્રૃંગાર. ૬ નિદ્રા. ૭ સેવા.
૮ ચમત્કાર. 4. કયા આઠ નરર્થક છે. ઉ૦ ૧ દિવસે ચંદ્ર. ૨ વૃદ્ધ સ્ત્રી. ૩
કમળ વિના સરોવર. ૪ ધન વિના રાજા. ૫ વિપત્તિમાં પડેલો સજજન. ૬ રાજા કને દુષ્ટ. ૭ મુરખ પાસે વિદ્યા. ૮ સાધુ
પાસે તરૂણ સ્ત્રી. પ્ર. શુદ્ધ શ્રાવક કેને કહેવાય. ઉ૦ ૧ થોડું બેલે. ૨ કામ પડે
બેલે. ૩ મીઠું (ધર્મની બાધા રહિત) બેલે. ૪ ચતુરાઈથી બોલે. ૫ કેઈને મર્મને વચન ન બેસે. ૬ અહંકાર રહિત બેલે. ૭ ભગવાનના વચનાનુસાર બેલે. ૮ સર્વ ને સુખ
થાય એવું સુત્રાનુસાર બોલે તેને શ્રાવક કહેવાય. પ્ર આઠ પ્રકારની શિક્ષા કયી. ઉ૦ ૧ ભગવાનની જાપ પૂર્વક
પૂજા સ્તવના કરવી. ૨ ગુરૂની આજ્ઞામાં રહેવું. ૩ દયા પાળવી. ૪ સત્ય વચન બોલવું. ૫ શીયળ પાળવું. ૬ સંતોષ
રાખવો. ૭ ક્ષમા કરવી. ૮ પરને દગે ન દે તે. પ્ર આઠ પ્રકારના સમાન સ્થાન કયા. ઉ૦ ૧ ક્રોધ સમાન ઝેર
નથી. માન સમાન વૈરી નથી. ૩ માયા સમાન ભય નથી. ૪ લેભ સમાન દુખ નથી. ૫ સંતેષ સમાન સુખ નથી. ૬ પચ્ચખાણ સમાન હેતું નથી. ૭ દયા સમાન અમૃત નથી.
૮ સત્ય સમાન શરાણું નથી. પ્રઃ આઠ પ્રકારના મિત્ર કયા. ઉ૦ ૧ જન્મનો માતા. ૨ ઘરને સ્ત્રી.
૩ દેહનો અન્ન, ૪ આત્માને જ્ઞાન, દર્શન, ચારિત્ર. ૫ રેગીનો ઔષધ. ૬ સંગ્રામને હાથ. ૭ પરદેશને વિદ્યા. ૮ અંત
કાળને પરમાત્માનું નામ. પ્ર. આઠ મહા પાપી કયા. ઉ૦ ૧ આપઘાતી. ૨ વિશ્વાસઘાતી.
૩ ગુણોને લુપ્ત કરનાર. ૪. ગુરૂ દ્રોહી. ૫ ખોટી સાક્ષી પુરનાર. ૬ ખોટી સલાહ આપનાર. ૭ હિંસામાં ધર્મ સ્થાપક.
૮ વારંવાર પચ્ચખાણ ભાગનાર. પ્ર. કયા આઠ પ્રકારે ગાંડા ગણાય. ઉ૦ સ્ત્રી પાસે બેસનાર. ૨
બાળકને રમાડનાર. ૩ બાળક જોડે મિત્રાઈ કરનાર. ૪ ભાંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org