________________
: ૧૦૧ :
પ્ર૦ વૈરાગ્યનાં ખીજા આઠ નામ કયા. ઉ૦ ૧ મધ્યસ્થતા. ૨ વેરાગ્ય. ૩ વિરાગતા. ૪ શાંતિ. ૫ ઉપશમ. ૬ પ્રશમ. ૭ દોષ ક્ષય. ૮ કષાય વિજય.
પ્ર૦ રાગનાં ખીજા આઠ નામ યા.
ઉ॰૧ ઈચ્છા. ૨ મૂચ્છો,
૩ કામ. ૪ સ્નેહ. પ ગૃશ્વેતા. ૬ મમત્વ. ૭ અભિનઃ ૮ અભિલાષાદિ.
પ્ર॰ દ્વેષનાં બીજા આઠ નામ યા. ૦૧ ઇષો. ૨ રોષ. ૩ દાષ. ૪ દ્વેષ. ૫ પિરવાદ. ૬ મત્સર. ૭ અસૂયા. ૮ વૈદિ.
પ્ર૦ કયા આઠ ગુણા શાભા આપે છે. ૩૦ ૧ સુબુધિ. ૨ સુકુળમાં જન્મ. ૩ મનસ્વાધિન. ૪ પરાક્રમ. ૫ શાસ્ત્રાભ્યાસ. ૬ વાચાળપણું ૭ પેાતાની શક્તિ પ્રમાણે દાન કરવુ. ૮ ખીજાના કરેલા ઉપકારને સંભારવે.
પ્ર૦ કયા આઠ પેાતાનું ભલુ ભંડુ જાણતા નથી. ઉ૦ ૧ મદ્યપાન કરનાર. ૨ કામી. ૩ થાકેલા. ૪ ક્રોધી. ૫ ભૂખ્યા. ૬. ઉતાવળા. ૭ લેાભી. ૮. બળ પુરૂષ.
પ્ર૦ કયા આઠ ગુણું! દુન પાસે રહેતા નથી. ઉ॰ ૧ બીજાનુ સારૂ દેખી સાષ પામવા, ૨ સરળપણું. ૩ નિર્મળતા. ૪ સતા. પ મીઠું ખેલવું. ૬ શાંતિ. છ ઇંદ્રિય દમન
૮ સત્ય ભાષણ.
પ્ર૦ કયા આઠ ગુણા ઉત્તમ પુરૂષ પાસે રહે છે. ૬૦૧ બુદ્ધિમાન
પણું. ૨ ભલાપણું. ૩ ઇંદ્રિયા જીતવી. ૪ શાસ્ત્રાભ્યાસ. ૫ પરાક્રમ. ૬ ખરૂ ખેલવું. ૭ યથાશક્તિ દાન, ૮ પાપકાર. પ્ર॰ કયા આઠના ભરેાસે રહેવું નહિ. ૩૦ ૧ સ્રી. ૨ રાજા. ૩ સર્પ, ૪ અધ્યયન. ૫ શત્રુ. ૬ વિષયભાગ. ૭ આયુષ્ય. ૮ દ્રષ્ય. પ્ર૦ ક્રોધના આઠ ગણ કયા. ૦૧ કાઇના પર ખાટા દ્વેષ મૂકવા.
૨ ગાળા કાઢવી. ૩ અન્યાયે પારકું દ્રવ્ય લેવું. ૪ ગુણમાં દોષ પ્રગટ કરવા. ૫ ઇર્ષા. ૬ દ્રોહ. છ સાહસ. ૮ દીધા લાયકને ન આપે એવી રીસ.
પ્ર॰ કયા આઠને વધારે મર્દન કરવાથી વધારે ગુણ આપે છે. ૭૦ ૧ શેલડી. ૨ તલ. ૩ સેાનુ. ૪ પૃથ્વી. પ ચંદન. ૬ દહીં
૭ તાંબુલ. ૮ જ્ઞાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org