________________
આઠ અનુમાને.
મનહર છંદ. પંખી ઉડે તેથી તિહાં મનુષ્ય સંચાર માળે,
ગાજ વિજથી તે વર્ષો થવાનું જણાય છે; ધૂમાડે અગ્નિની જાણ ભુગધે વર્ષો પ્રમાણ,
સ્થિર દીપકથી વાયુ નથી સમજાય છે. ધમકારે વાહનનું જવાનું જણાય અને, આ પગલાથી ગયા તેનું પ્રમાણ કરાય છે; શ્વાસો શ્વાસે જીવ જાણ એમ આઠ અનુમાન,
સમજ માટે તે ખ્યાન લલિત લેખાય છે. બુદ્ધિના આઠ ગુણો.
મનહર છંદ. શાસ્ત્ર સાંભળવા ઈચ્છા શાસ્ત્ર સાંભળવું અને,
તેને અર્થ સારી પેઠે સમજી ને ધાર; યાદ રાખવો ને તેમાં ઉહ તર્ક કરે છે,
તે સામાન્ય જ્ઞાન કાર ઉરમાં ઉતારે. અપોહ વિશેષ જ્ઞાન ઉહાપેહથી સંદેહ,
નકિ જ રાખે તેવો વિવેક વિચારે જ્ઞાન તે આવતુ આમ એ નિશ્ચય લલિત,
બુદ્ધિ ગુણ ગણુ આમ ચિતમાં ચિતારવો. મૂર્ખના આઠ ગુણો.
મનહર છંદ. મૂર્ણ અડ ગુણમાન સુણો સવિ દઈ ધ્યાન
ખાવાને ખોરાક ખૂબ ભૂત ક્યું બેભાન તે, લાજ પણ નહિં લેશ લકથી લડે હમેશ
સાંડ તાણ સુવે છેક ઉંઘનું જ સ્થાન તે; વાત ચિત્તે ન વિચાર ખરે જ ખવિશધાર
મળે ન મુદલ જરી માન અપમાન તે, નિરોગી દીસે નર ઘણા જ દોષનું ઘર
એમાના લલિત અડ મરખના માન તે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org