________________
: ૯૪ :
દ્રવ્યની ઇચ્છા કરવી, ૬ એકલાયે દુરવાટે ચાલવું, ૭ સાચુ ખેલવું ( સત્ય પાળવું ).
પ્ર॰ કયા સાતને સાક્ષિમાં ન ગણવા. ઉ॰ ૧ જુઠ્ઠું ખેાલનાર, ૨ જુગારી, ૩ પેટભરૂ વેદ્ય, ૪ શત્રુ, ૫ મિત્ર, ૬ કેડ઼ી, છ ચાડિયા, ૫૦ કયા સાતને સુતેલા જગાડવા. ઉ૦ ૧ વિદ્યાથી, ૨ ચાકર, ૩ પંથી, ૪ ભુખ્યા, ૫ સર્પાર્દિકે ડ ંખેલા, ૬ ધનનું રક્ષણ
કરનાર, છ દ્વારપાળ.
પ્ર॰ કયા સાતને સુતા જગાડવા નહિ. ૦ ૧ સરપ, ૨ રાજા, ૩ વાઘ, વ્યસની, પ છેાકરૂં, ૬ પરનું કુતરૂં, છ મુખ.
પ્ર॰ સાત પ્રકારની ઇતિ કયી. ઉ॰ ૧ અતિવૃષ્ટિ, ૨ અનાવૃષ્ટિ, ૩ ઊંદર, ૪ તીડ, ૫ પેાપટ, ૬ સ્વચક્ર, ૭ પરચક્રની.
પ્ર॰ સાતથી સાત ઘટે તે શું. ઉ૦ ૧ મુઢના સંગે જ્ઞાન, ૨ વિના ધીરજે ધ્યાન, ૩ મુગા સગે પ્રીત, ૪ નિત્ય નિત્ય જવાથી ભાવ, ૫ સ ંત સંગથી શાચ, હું આષધથી રોગ, ૭ પ્રભુ ભજનથી દારિદ્ર.
પ્ર૦ કયા સાત સાતથી અજાણ છે. ઉ૦ ૧ જટ્ટુલટથી, ૨ કુંભાર જમીનથી ૩ મુઢ ગુઢવાતથી, ૪ લેાભી પાપથી, ૫ અતિત પ્રીતથી, ૬ ભેંસ સગાના ખેતરથી, છ ગધુ ગંગાજળથી. પ્ર॰ શ્રાવકે ક્યા સાત ઠેકાણે મૌન રહેવું. ઉ૦ ૧ લઘુનીતિ, ૨ વડીનીતિ, ૩ મૈથુન, ૪ સ્નાન, ૫ ભાજન, ૬ સધ્યાદિકની ક્રિયા ૭ પૂજા જાપ.
પ્ર॰ શ્રાવકના સાત ધાતીયા કયા. ૩૦ ૧ સામાયિકનું, ૨ સેવા પૂજાનુ, ૩ ન્હાવાનું, ૪ લેાજનનું, ૫ ગામ આદિકનું, સુવાનું, છ ટલ્લાદિનુ
પ્ર॰ છઠ્ઠી અને સાતમી નમાં કેટલા રોગ છે. ઉ॰ છઠ્ઠી અને સાતમી નમાં ( ૫૬૮૯૯૫૮૪ ) પ્રકારના રોગેા કહ્યા છે. પ્ર॰ સાત પ્રકારના શ્રોતા કયા. ઉ૦ ૧ વિના બેલવે, ર્ હુકારો જીકારાથી, ૩ ઇચ્છે, ૪ વધુ ઇચ્છે, પ પૂછે, ૬ પ્રમાણુ કરે, ૭ નિશ્ચય કરીને ધારણ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org