SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. સાત પ્રકારનાં ગરણું કયાં. ઉ૦ ૧ પાણીનું, ૨ ખારાનું, ૩ આછણ, ૪ છાશનું, ૫ ઘીનું, ૬ તેલનું, ૭ ચુર્ણ (આટાનું). પ્ર. ધનને સાત પ્રકારને ભય કર્યો. ઉ૦ ૧ રાજભય, ૨ ચેરભય, ૩ કુટુંબભય, ૪ અગ્નિભય, ૫ પાણભય, ૬ ભાગીદારભય, ૭ વિનાશભય. પ્રદંડના સાત પ્રકાર કયા. ઉ. ૧ હકકાર, ૨ મકાર, ૩ ધિકકાર, ૪ વચનથી તિરસ્કાર, ૫ રોકી રાખે, ૬ કેદમાં નાખે, ૭ નાક કાન કાપે. પ્ર. સાત સમુદ્ર કયા. ઉ૦ ૧ લવણસમુદ્ર, ૨ ક્ષીરસમુદ્ર, ૩ દધિસમુદ્ર, ૪ વૃતસમુદ્ર, ૫ ઈશુસમુદ્ર, ૬ મધુ સમુદ્ર, ૭ અરૂણવર સમુદ્ર. પ્ર. ક્યા સાત પ્રકારે આયુ ઘટે છે. ઉ૦ ૧ ત્રાસ પામવાથી, ૨ તરવાર શસ્ત્રોથી, ૩ મંત્ર તંત્રના યોગથી, ૪ ઘણા આહારથી, ૫ શળાદિક વેદનાથી, ૬ સર્પાદિકથી, ૭ પોતાના શ્વાસ ધાસ ઘટી જવાથી. પ્ર. કયા સાતને છોડવાજ નહિં. ઉ૦ ૧ ક્ષમા, ૨ ગુરૂવિનય, ૩ શુશીલપણું, ૪ જ્ઞાન, ૫ કુલકર્મ, ૬ ધર્મ, ૭ વિનય. પ્ર. કયા સાતને ગુપ્ત ધારણ કરવા. ઉ૦ ૧ ઊપકાર, ૨ ગુરૂવચન, ૩ મંત્ર, ૪ પરવંચના, ૫ દુરિત, ૬ નિજમર્મ, ૭ પરને મર્મ પ્ર સાત પ્રકારનું ઉત્તમપણું કર્યું. ઉ૦ પ્રિયાલાપ, ૨ અર્થભાષણ, ૩ સ્વપરાર્થકારણ, ૪ અવિકથન, ૫ પદારાવર્જન, ૬ કૃતજ્ઞતા ૭ પરલેક ચિંતા. પ્ર. સાત પ્રકારની સેના કયી. ઉ૦ ૧ હાથી, ૨ ઘોડા, ૩ રથ, ૪ પાયદળ, ૫ વૃષભ, ૬ વર્તક, ૭ ગંધર્વ પ્ર. બીજી સાત પ્રકારની સેના કયી. ઉ૦ ૧ દેશ, ૨ દુર્ગ, ૩ મત્રી, ૪ નપતિ, પ મિત્ર, ૬ સૈન્ય, ૭ ભંડાર. પ્ર. કયા સાત ક્ષેત્ર ગણાય છે ઉ૦ ૧ ભરત ૨ હિમવંત ૩ હરિવર્ષ, ૪ મહાવિદેહ, ૫ રમ્યક, ૬ એરણ્યવંત, ૭ ઐરવત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy