________________
: ૯૩ :
પ્ર૦ જીવ સમયે સમયે કેટલા કર્મ આંધે ને છેડે છે. ઉ આયુકર્મ સિવાય સાતે કર્મો બાંધે છે ને છેડે છે. પ્ર૦ કયા સાતને ચારના જેવા ગણ્યા છે. ઉ૦૧ ચાર, ૨ ચારી કરાવનાર, ૩ તેની સાથે છાની વાત કરનાર, ૪ ચારને ભેદ જાણનાર, ૫ તેનાથી લેણ દેણના પ્રસંગી, ૬ ચારીની વસ્તુ લઈ વેચનાર, છ ચારને સ્થાન દેનાર.
પ્ર૦ કયા સાત જૂઠનુંજ ઘર છે. ૩૦ ૧ વિષ્ણુક, ૨ વેશ્યા, ૩ જુગારી, ૪ ચાર, ૫ પરસ્ત્રી લંપટ, ૬ દ્વારપાળ, છ નીચ માણસ. પ્ર૦ કયા સાત કસાઇ જેવા ગણ્યા છે. ઉ૦ ૧ જીવના વધ કરનાર, ૨ માંસ વેચનાર લેનાર, ૩ રાંધનાર, ૪ ખાનાર, પ અનુમેાદનાર, ૬ અતિથીને આપનાર, ૭ પિત્રુદેવને ખળી દેનાર. પ્રશ્ન કયા સાત પાતે કરેલ અપરાધનાં ફળ છે. ઉ૦૧ રોગ, ૨ શાક, ૩ પરિતાપ; ૪ દુ:ખ, ૫ વ્યસન. ૬ વધે, ૭ બંધન. પ્ર૦ કયા સાત–સાતથી છુપા રહે નહિ. ઉ॰ તારાના તેજમાં ચંદ્ર, ૨ વાદળામાં સૂર્ય, ૩ બુમ પડે રજપુત, ૪ પુંઠેથી પ્રીતિ, ચંચળ સ્ત્રીનાં નેત્ર, ૬ યાચક આવે દાતર, ૭ રાખ ચાળવાથી ક.
પ્રશ્ન કયા છ છુપી રહે પણ એક સાતમા છુપી ન રહે. ઉ૦ ૧ દીનઘટે તીથીવાર, ૨ વરસાદથી સૂર્ય, ૩ હસ્તિ સિંહને દેખી, ૪ અમાસથી ચદ્ર, ૫ પ્રભુના નામથી પાપ, ૬ કપુતથી કુલ, ૭ પણ રાખ ચાળવાથી કર્મ પુ રહેતું નથી.
પ્ર॰ સાત પ્રકારના ભય કયા. ૩૦ ૧ હસ્તિ, ૨ સિંહ, ૩ સર્પ, ૪ અગ્નિ, ૫ સમુદ્રજળ, ૬ ચાર, ૭ રાજાના
પ્ર૦ બીજા સાત ભય યા. ઉ૦ ૧ આલાક, ૨ પરલેાક, ૩ આદાન, ૪ અકસ્માત, ૫ આજીવિકા, ૬ મરણુ, છ પુજાલાધા.
પ્ર॰ કયા સાત છેાડવાથી સુખ થાય. ઉ૦૧ સ્ત્રીસંગ, ૨ જુગાર, ૩ જીવહીંસા, ૪ મદ્યપાન, ૫ કઠેરભાષણ, ૬ નાના ગુનાને મેાટી શિક્ષા, છ વારંવાર પરની વાત વખાડવી,
પ્ર૦ કયા સાતમાં ઘણી ખામેાસાઇ રાખવી. ઉ॰૧ વિષ, ૨ શસ્ત્ર, ૩ રાજાની શુદ્ઘવાત, ૪ સારૂં સારૂં ખાવામાં, ૫ એકલાયે ઘણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org