SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ : ૯૨ : ૩ વખત–પ્રાત:કાળ, સંધ્યાકાળ, સંક્રાંતિય. આ ત્રણ વખતે. ૪ નક્ષત્ર–ભરણ, કૃતિકા, અલેશા, વિશાખા, મૂળ, અશ્વિની રોહિણી, આદ્રા, મઘા, ત્રણપૂવ. આ બાર નક્ષત્રના દિવસે. ૫ અંગ–કેશાંત (પાળના) કેશ પાસેના ભાગે, મસ્તકે, લલાટે, નેત્રે, ભ્રકુટી મળે, કનાસા, હોઠે, દાઢીએ, ગળે, સ્ક, હૃદયે, સ્તને, કાખમાં, ડુંટીએ, સાંધાના વિષે, ગુઢચિત્તે, ગુદાયે, હાથ પગના તળમાં- ૬ દિશા-(અગ્નિ, નિત્ય, દક્ષિણ) શિવાય પાંચ દિશી વિદિશામાં. ૭ ડંખ–ડંખથી પાણું રૂધિર જુદું ઝરે, ચાર ડંખ દેખાય, ડિંખ રૂધિરવાળે દેખાય, છિદ્ર પડે-કાગપદ આકૃતિહાય, શુષ્ક, શ્યામ, ત્રણ રેખા, આવર્ત સહિત ડંખ હોય, સર્વ જગ્યાએ સજા હેય, ડંખનું મુખ સંકોચાયલુ હોય. સાત વસ્તુના પ્રશ્નોત્તર. પ્ર. શત્રુંજયની સાત યાત્રાને શું લાભ. ઉ૦ ચાવી આહાર છઠ કરી સાત યાત્રા કરે તે ત્રીજા ભવે મોક્ષ મેળવે. પ્ર. કુમારપાળે ગુરૂસાથે સિદ્ધાચળની કેટલી યાત્રા કરી. ઉ૦ સાત યાત્રા કરી. પ્રટ કયા સાત શ્રેષ્ટમાં એક એક દુષણ છે. ઉ૦ ૧ કલ્પવૃક્ષ, (કાષ્ટ છે), ૨ મેરૂ સેનાને પણ સ્થિર, ૩ ચિંતામણી રત્ન પણ પાષાણ, ૪ સૂર્ય પ્રકાશ કરનાર પણ આકરો, પ ચંદ્ર શાંતિ કરનાર પણ કળાહીન, ૬ સમુદ્ર અપાર પણ ખારે, ૭ કામદેવનું સ્વરૂપ ઘણું પણ દેહ નથી. પ્ર. વિદ્યા ઈચ્છકે ક્યા સાત દુર્ગણ તજવા. ઉ૦ ૧ આળસ, ૨ ગર્વ, ૩ ચંચળવૃત્તિ, ૪ વાતો, પદાંડાઈ, ૬માન, ૭ભીપણું, પ્ર. ક્યા સાત હંમેશાં દુઃખીયા છે. ઉ૦ ૧રોગી, ૨ રૂણવાળે, ૩ કપુતપિતા, કુભારજા સ્ત્રી, પ દયા ધરનાર, ૬ બાળ રંડા કન્યાને પિતા. ૭ ખળ પુરૂષને સહવાસ. પ્ર. શરીર બંધારણે સાત ધાતુ કયી. ઉ૦ ૧ રસ, ૨ રૂધિર, ૩ માંસ, ૪ મેદ, ૫ અસ્થિ, ૬ મા, ૭ વીર્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy