________________
: ૮૪ :
પ્ર. છ પ્રકારની ઊરમી કયી. ઉ૦ ૧ ક્ષુધા, ૨ પ્યાસા, ૩ શેક,
8 મહિ, ૫ જરા, ૬ મીય. પ્ર. કયા છે માટે રાગ દ્વેષ થાય. ઉ૦ ૧ સાંભળવા, ૨ દેખવા,
૩ સુંઘવા, ૪ સ્પર્શવા, ૫ ખાવા, ૬ મન માટે. પ્ર. છ પ્રિતીનાં લક્ષણ કયા. ઉ૦ ૧ જમવું, ૨ જમાવું, ૩ દેવું,
૪ લેવું ૫ કહેવું ૬ સાંભળવું. પ્ર. છ આવશ્યક કયા. ઉ૦ ૧ સામાયિક, ૨ ચઉસ, ૩ વંદન, - ૪ પડિકકમણું, ૫ કાઉસગ્ગ, ૬ પચ્ચખાણ. પ્ર. છ સંઘયણ કયા. ઉ૦ ૧ વ ષમનારાચ, ૨ રાષભનારા, ૩
નારા, ૪ અર્ધનારા, ૫ કિલીકા, ૬ છેવહુ. પ્ર. છ કાય તે કયી. ઉ૦ ૧ પૃથ્વી, ૨ પાણી, ૩ અગ્નિ, ૪ વાયુ,
૫ વનસ્પતિ, ૬ ત્રસકાય. પ્રહ છ સંસ્થાન કયા. ઉ૦ ૧ સમચતુર, ૨ નયગ્રોધ, ૩ પરિમંડળ
સાદી, ૪ કુજ, ૫ વામન, ૬ હુડક. પ્ર. છ પર્યાપ્તિ મી. ઉ૦ ૧ આહાર, ૨ શરીર, ૩ ઇંદ્રીય ૪
૫ શ્વાસોશ્વાસ, ૬ ભાષા, ૭ મન. પ્ર. છ ભાષા થી. ઉ૦ ૧ માગધી, ૨ પ્રાકૃત, ૩ સંસ્કૃત, ૪
સરસેની, પ પિશાચી, ૬ અપભ્રંશ. પ્ર. શ્રાવકના છ આગાર કયા. ઉ૦ ૧ રાજાના કારણે, ૨ જ્ઞાતી
આદિકના કારણે, ૩ બળવંત ચેર તથા મલેચ્છાદિકના કારણે ૪ દેવતાના કારણે, ૫ અટવી વિષે અજીવીકાના કારણે,
૬ માતાપિતાના કારણે. પ્ર. છ કારક કયા. ઉ૦ ૧કર્તા, ૨ કાર્ય, ૩ કારણ, ૪ સંપ્રદાય,
અપાદાન, ૬ આધાર. પ્ર. છ દિશીનો આહાર . ઉ૦ ૧ ઊર્ધ દિશી, ૨ અધોદિશી, ૩
પૂર્વદિશી. ૪ પશ્ચિમદિશી, પ ઊત્તરદિશી, ૬ દક્ષિણદિશી. પ્ર. સમક્તિની છ ભાવના કયી. ઉ૦૧ સમક્તિ, ધર્મરૂપ વૃક્ષનું મૂળ
છે, ૨ સમક્તિધર્મ રૂપ નગરનું દ્વાર છે, ૩ સમક્તિ ધર્મરૂપ મંદિરનો પાયો છે, ૪ સમક્તિ ધર્મને રહેવાનું સ્થાન છે, ૫ સમક્તિ ધર્મને આધાર છે, ૬ સમકિત ધર્મ નિધી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org