________________
: ૮૩ : ધાતકી, ૩ પશ્ચિમઘાતકી, પૂર્વપુષ્કરાર્ધમાં, ૫ પશ્ચિમપુષ્ક
રાર્ધમાં, ૬ અંતરદ્વીપમાં. પ્ર. નરકગતિથી આવેલાનાં છ લક્ષણે કયા. ઉ૦ ૧ કાળે,
૨ ફ્લેશી, ૩ રોગી, ૪ ક્રોધી, ૫ અતિ ક્રૂર સ્વભાવી, દ યશાળી. પ્ર. તીર્થંચગતિથી આવેલાનાં છ લક્ષણે ક્યા. ઉ૦ ૧ લેભી,
૨ કપટી, ૩ જૂઠ, ૪ અતિશુદ્ધાળુ, પ મૂર્ખ, ૬ મૂખ સાથે
પ્રીતિ કરનાર. પ્ર. મનુષ્યગતિથી આવેલાનાં છ લક્ષણે ક્યા. ઉ૦ ૧ સુભાગી,
૨ મીઠા વચનવાળે, ૩ દાતાર, ૪ સરળ, ૫ ચતુર, ૬ ચતુર
સાથે પ્રીતિ કરનાર. પ્રય દેવગતિમાંથી આવેલાનાં છ લક્ષણે કયા. ઉ૦ ૧ સત્યવાદી
દઢધમ, ૨ દેવગુરૂન ભક્ત, ૩ ધનવાન, ૪ રૂપવાન, ૫ પંડિત,
૬ પંડિત સાથે પ્રીતિ કેરનાર. પ્ર. કંજુસ માણસના છ લક્ષણો કયા. ઉ૦ ૧ આંખો મીંચે,
૨ આવુજુવે, ૩ ઉંચુ નીચું જુવે, ૪ જમીન ખેતરવા લાગે,
૫ બીજા જોડે વાત કરે, ૬ કોમ વિલંબ કરે. પ્ર. કયા છ જણાથી સ્વપ્નમાં થયેલ વર્તાવ ખરે થાય છે. ઉ૦
૧ ગુરૂ, ૨ દેવતા, ૩ માતાપિતા, ૪ બ્રાહ્મણ, ૫ રાજા, ૬ ગાય એટલાથી સ્વપ્નમાં થયેલ વાતચિત અથવા જે જે વર્તા
બને તે સર્વે ખરા થાય છે. પ્ર. મનુષ્ય જન્મરૂપ વૃક્ષનાં છ ફળ ક્યા. ઉ૦ ૧ જિનપૂજા, ૨ ગુરૂ
ભક્તિ, ૩ પ્રાણ પ્રતે દયા, ૪ સુપાત્રમાં દાન, ૫ ગુણાનુરાગ
પણું, ૬ શ્રુત ને શ્રુતશ્રવણમાં પ્રીતિ. પ્ર. ચપળ લક્ષ્મી પામ્યાનું સાર્થક શું ઉ૦ ૧ જિનભક્તિ,
૨ જીર્ણમંદિર ઉદ્ધાર, ૩ સુપાત્રે દાન, ૪ દીન અનાથ એવા માણસોને ઉદ્ધાર, ૫ સર્વ પ્રાણી પ્રત્યે ઉપકાર, ૬ એકેદ્રિ
જીવોનું રક્ષણ કરવું. પ્ર. છ પ્રકારના રસ કયા. ઉ૦ ૧ મધુ, ૨ ખાટ, ૩ ખારો, - ૪ તિક્ષણ, ૫ કષાયલે, ૬ કટુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org