________________
૮૫ :
પ્રકયા છને નીચ ગણવા. ઉ૦ ૧ દુષ્ટકરમી, ૨ વ્યગ્રચિત
વાળે, ૩ જુઠું બોલનાર, ૪ ચંચળવૃત્તિવાળે, ૫ પિતાને
ડાહ્યો માનનાર, ૬ ધર્મ નહિ પાળનાર. પ્ર. ક્યા છે અગ્નિ વિના દેહને બાળે. ઉ૦ ૧ ખરાબ ગામમાં રહેવું,
૨ નીચ કુળવાનની સેવા, ૩ ખરાબ અન્ન ખાવું, ૪ કેલવાળી
સ્ત્રી, પ મુખપુત્ર, ૬ વિધવા દીકરી. પ્ર. ક્યી છ વસ્તુ કર્મો કરી ભેગવાય. ઉ. ૧ જન્મ, મરણ,
૩ પુન્ય, ૪ પાપ, ૫ નરક, ૬ મોક્ષ. પ્રય બ્રાહ્મણનાં છ કર્મ કર્યા. ઉ. ૧ યજન, ૨ યાપન, ૩ અધ્યયન,
૪ અધ્યાપન, ૫ દાન, ૬ પ્રતિગ્રહ. પ્ર. ભાવ શ્રાવકનાં છ લીંગ ક્યા અને તેના ઓગણત્રીશ ભેદ
કેવી રીતે છે. ઉ૦ ૧ કૃતવૃત કર્મ, ૨ શીલવાન, ૩ ગુણવાન,
૪ રૂજુવ્યવહાર, ૫ ગુરૂશુશ્રુષા, ૬ પ્રવચન કુશળ. પ્ર. તે છ લીંગને જરા વિસ્તારથી સમજાવો. ઉ૦ ૧ કૃતવ્રત,
કમ–વ્રતની ફરજ બજાવનાર હોય તેના ચાર ભેદ છે – ૧ આકર્ણ તે (સાંભળવું), ૨ જ્ઞાન તે (સમજવું), ૩ ગ્રહણ
તે સ્વીકારવું), ૪ પ્રતિસેવન તે (બરાબર પાળવું) ૨ શીલવાન હોય તેના છ ભેદ છે–
૧ આયતન તે-(ધમીજનોને મળવાનું સ્થાન સેવે) ૨ કામ સિવાય પારકા ઘરમાં ન જાય, ૩ વિકારવાળાં વચન ન બોલે, જ મૂMલેકને આનંદ થાય એવી બાળકીડા વર્ષે, ૫
જુગારાદિ કર્મ વજે, ૬ મીઠા વચને કામ સિદ્ધ કરે. ૩ ગુણવાન પણું તેના ૫ ભેદ છે – ૧ સ્વાધ્યાયમાં તત્પર, ૨ કિયા અનુષ્ઠાનમાં તત્પર, ૩ વિનયમાં તત્પર, ૪ સર્વે બાબતમાં કદાગ્રહ રહિત, ૫ જિના
ગમમાં રૂચિવંત. ૪ રૂજુવ્યવહાર તે (સરળપણું) તેના ૪ ભેદ છે – ૧ યથાર્થ કહેનાર, ૨ અવંચક ક્રિયા, ૩ વેચવા સાટવામાં એકવચન અને જૂઠી સાક્ષી નહિ પુરનાર છતા અપરાધને પ્રકાશક, ૪ ખરાભાવથી નિષ્કપટ મૈત્રિ કરનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org