________________
: ૮૧ :
મધ્યમકારીગર-લુહાર સલાટ ને કડીયા, વળી ભાડાં કરનાર,
તંતુવાય હજામ એમ, છ તે મધ્યમ પ્રકાર. અધમ કારીગર-ધોબી ચમારને ચરટ, નટ ખારવા નિહાળ;
ભીલ્ય શિખે છ ભાખીયા, તેહ અધમને ટાળ. ઉ૦ પ્રકારીગર-હજામ સોની ને ક્ષત્રી, કહ્યા કાંસ્ય ઘડનાર;
સુતાર કુંભાર તે સવિ, ઉત્તમ પ્રકૃતિ ધાર. મપ્ર. કારીગર–આરામિક મણિયાર બે, દરજી ને ચિત્રકાર;
કુક પાલખી વાહક તે, મધ્યમ પ્રકૃતિ પ્રકાર. અપ્રન્ટ કારીગર–ચમાર મદ્યના પાડનાર, નટ ભીલ્લ ને લુહાર;
પારધી અધમ પ્રકૃતિના, છ કારીગરો ધાર. ધર્મપત્ની ગુણ-સ્લાહે મંત્રી સમ કહી, કાજે કીંકર માન;
ભેજનમાં માતા સમી, શયન રંભા સમાન. ધર્મમાં સહાયક ને વળી, ક્ષમા ખાસ અપાર;
એવા છ ગુણથી યુક્તની, ધર્મ પત્ની તેહ ધાર. આસ્ત્રીના દુષણ-મદિરાપાન દુર્જન સંગ, કુસુઝુપતિથી વિજેગ;
ફરિયલ ને પરવશતા, સ્ત્રી છ દુષણે અગ,
છ વસ્તુના પ્રશ્નોત્તર. પ્ર. શ્રાવકનાં છ કૃત કયા. ઉ૦ ૧ દિનકૃત, ૨ રાત્રિકૃત, ૩ પૂર્વકૃત,
૪ ચામાસીકૃત, ૫ સંવત્સરીકૃત અને ૬ જન્મકૃત. પ્ર. શ્રાવક હંમેશાં ક્યા છ કૃત કરે. ઉ૦ ૧ દેવપૂજા, ૨ ગુરૂસેવા,
૩ સ્વાધ્યાય, ૪ સંયમ, પ તપ અને ૬ દાન. પ્ર. ક્યા છે “દ” હેય તે દેવાંશી માણસ કહેવાય. ઉ૦ ૧ દેવ
પૂજા, ૨ દયા, ૩ દાન, ૪ દાક્ષિણતા, પ દમ અને ૬ દક્ષતા. પ્ર. કયી છ રૂતુમાં કયી છ વિગઈ વાપરવી. ઉ૦ ૧ હીંમતે દૂધ,
૨ શીશીરે દહી, ૩ વસંતે ઘી, ૪ ગ્રીમે ગોળ, ૫ વર્ષોમાં લુણ,
૬ સરદમાં પાણી. પ્ર. ઉપર કહી તે છે રૂતુઓ કયાંથી શરૂ થાય છે. ઉ૦ કારતક સુદ
૧૫ થી પિોષ સુદ ૧૫ સુધી હીમંત રૂતુ, પોષ સુદ ૧૫ થી ફાગણ સુદ ૧૫ સુધી શીશીર રૂતુ, ફાગણ સુદ ૧૫ થી વૈશાખ સુદ ૧૫ ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org