________________
વિશ્વાસ ન કરો-બિલાડે પાડે બેકડે, કાગ કાયર તે ખાસ
દુર્જન છ એ દુષ્ટો તણે, કરે ન કોઈ વિશ્વાસ, કલેશકર છે—ક્ષત્રિશà પંડિતશાસ્ત્ર, ધનિકધને દીનકર,
સ્ત્રી ગાળે પશુ શીંગથી, કલેશ કરૂ તસ ધર. એ સદાય દાખી-ઈર્ષાળુ હિંસક અતૃપ્તને, ક્રોધી ને શંકાવાન,
પરભાગ્યે જીવનાર છ, સદૈવ દુ:ખિયા જાણ. આ મૂર્ખન અભિમાની કુવાક્ય મૂખ, કાર્યાકાર્ય અજાણ ચિન્હ - વિધિ ને વિખવાદ જસ, મૂર્ખ ચિન્હો તે માન. અદાતાલક્ષણ–આંખ કાઢે ઉંચુ જુવે, આડી વાત કરાય
વિમૂખ બેસે મૈનપણ, દેતા વાર બહુ થાય. આછઅઠાઈઓ–ળી આસો ચેત્રની, ત્રણ ચોમાસી તેમ;
છઠ્ઠી પર્યુષણું પર્વની, અડાઈ છ ગણએમ. શેઠે શું વિચાર્યું-શેઠ સદૈવ બેલ જોઈ, કરે વિચાર મન કાય;
છેક છ માસે બેલના, પિઠા શીગડા માંય. શેઠેશું સાંભળ્યું–સધ શેઠે સાંભળ્યો, સરેરાસે છ માસ,
અસર કે એની ન થે, એથી ગુરૂ ઉદાસ. શેઠેશું ત્યાયું–ઉપદેશ આપી ત્યાગને, કાઢો ગુરૂએ કાળ,
સુણી શેઠ ઉભા થઈ મુકી મસુરની દાળ. મેચીએ શું કર્યું મેચી એમ માગીયું, વિશેષ કરી વિચાર,
મૂક કરવતીયા કરવતી, એને એ અવતાર. આ રસના ભેદ-ખાટે ખારેને મધુર, તીક્ષણ અને કાષાય;
કટુ સંગે એમ છ કહ્યા, ભેદે રસના ભાય. દર્શન પ્રકાર–જૈન મિમાંસક બૌધ ને, નૈયાયિકે ચ નામ;
વળી વૈશેષિક શાંખ્યનું, ષટદર્શનગણો આમ. આ નરક ગામી-કવી ચિતારો પારધી, વળી જ વિશેષે ભટ;
ગાંધી નર્ક સિધાવશે, વૈદ્ય દેખાડે વટ. જીવલેકે નર્ક-કુગ્રામવાસ કુરાય સેવ, કુબુક્ત ક્રોધી નાર;
કન્યા બહુને દારિદ્રતા, નરક સમ છ નિરધાર, ઉત્તમ કારીગર–આરામિક મણિકારને, સુવર્ણકાર કંસાર;
દારૂકત કંભાર ભ. કારીગર છ ધાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org