________________
: ૭ :
છ વસ્તુ સંગ્રહ.
પુન્યતરૂ ફળ-સુકુળ જન્મ ને રિદ્ધિ અતિ, પ્રિયસંગ સુખ અપાર; રાજે માનને યશ વધુ, પુન્યતર્ ફળ ધાર. શ્રાવકનું કૃત્ય—દીન રાત્રિ અને પકૃત્ય, ચેાથું ચામાસિ ધાર, સંવત્સરી તેમ જન્મકૃત્ય, છ શ્રાવકના સાર. આ કૃત્યને કરા-દેવ પૂજા શુરૂ સેવન, સ્વાધ્યાય સંયમ તપ; દાન દેવું છ કાર્ય ના, ગૃહસ્થા કરશેા ખપ. દ્રવ્ય સદુપયેાગ-નવાં ચૈત્ય બિંબ પ્રતિષ્ઠા, પ્રશસ્ત જ્ઞાન લખાય;
તીર્થં તીર્થંકર
યાત્રા, શ્રાવક દ્રવ્ય વપરાય. તે દેવાંશી નર–દેવપૂજા યા દાન, દાક્ષિણતા ક્રમ જોય; દક્ષતા યે હાય તે, દેવાંશી જન હાય. છએ દુલ ભ છે-મનુષ્ય જન્મ ને આ ક્ષેત્ર, ઊત્તમ કુળ તે લભ; જૈનધર્મ ધર્મ ણે ફિચ, તેહ છ સ્થાન દુર્લભ. તિહાં સુવું નહિ-પુજનીકપર પયભીને, ઊત્તરને પશ્ચિમ શિરઃ વાંસળી ને ગજત જ્યું, સુવા ન શયને ધીર. આ છરી પાળવી-ભૂ પથારી બ્રહ્મચારી, એક આહારી જાણ; પયચારી સુચિત વારી, સમિત ધારી માન. તેવાપરા નહી-દેરાસર કુપ વાવ મટે, રાજસ્થાન સમશાન; પથ્થર ફાષ્ટ ઇંટ કાંઈ, અલ્પ ન વાપરા જાણુ. આ રાજાના રાજમાતા રાંણી કુંવર, રાજ્યેમાન પ્રધાન; જેવા— રાજગુરૂ દરવાન સહે, રાજા સરખા માન. મિત્રતાનીવૃદ્ધિ-સુખ દુ:ખ કહે સાંભળે, લેવું દેવું
લાર;
ખાવું ને ખવરાવવું, મિત્રતા વૃદ્ધિ ધાર. ખરાઅને ત્યાગે દેશવૃત્તિ ભાર્યો ને નદી, દ્રવ્ય કે ભાજન કાય; વિચક્ષણ મનુષ્યે ત્યાગવાં, ખાસ ખરાબ જો હાય. પ્રાણનાઘાતક શુષ્કઅન્ન વૃદ્ધી નિંદા, બાળ સૂર્ય કહેવાય; તુ દધી પ્રભાતે મૈથુન, પ્રાણઘાતકે થાય. પુરૂષ પણે પશુ—હિતાહિત ઉચિતાનુંચિત્ત, વસ્તુ અવસ્તુ અજાણુ; શીંગ પુંછ વિનાના પશુ, પુરૂષપણે પ્રમાણ, વૈરીથકી ભુંડા—પંડ્યા પાડા આખલા, અશ્ર્વ રોઝ અને ઉંટ વરચ્યા વેરીથી ભુંડા, રહાવા ચારે ખુંટ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org