________________
:
૭૮ :
નમૃતા, ૫ સત્ય વરતનાર રાજા ઘણા કાળ રહેનારો. પ્ર. પંચાંગના પાંચ અંગ કયા. ઉ૦ ૧ તીથી, ૨ વાર, ૩ નક્ષત્ર,
૪ ગ, ૫ કરણ. પ્ર. કયા પાંચ વિષય સર્વેને સરખા છે. ઉ૦ ૧ આહાર, ૨ ભય,
૩ વિષય, ૪ નિદ્રા, પ કોધ. પ્ર. પાંચ આંગુલીને નામ કયા. ઉ૦ ૧ અંગુષ્ટ, ૨ તરજની,
૩ મધ્યમાં ૪ અનામીકા, ૫ કનિષ્ઠા. પ્ર. પાંચ ઇંદ્રિય કઈ ઉ. ૧ શ્રોતઅદ્રિ, ૨ ચક્ષુદ્રિ, ૩ ઘાણઇંદ્ધિ,
૪ રસદ્ધિ, પ સ્પર્શ ઈદ્રિ. પ્ર. તે પાંચના બીજા નામ કયા. ઉ૦ ૧ કાન, ૨ આંખ, ૩ નાક,
૪ જીહા, ૫ શરીર. પ્ર. પાંચ પ્રકારના વિષય કયા. ઉ૦ ૧ શબ્દ, ૨ રૂપ, ૩ રસ,
૪ ગંધ, ૫ સ્પર્શ. પ્ર. પાંચ સમવાય કયા. ઉ૦ ૧ કાળ, ૨ સ્વભાવ, ૩ નીયમ,
૪ ભાવી, ૫ પૂર્વકૃત ઉદ્યમ. પ્રપાંચ પ્રકારના શરીર કયા. ઉ૦ ૧ ઔદારીક, ૨ કિય,
૩ આહારક, ૪ તેજસ, પ કારમણ. પ્ર. પાંચ પ્રમાદ ક્યા. ઉ૦ ૧ મદ, ૨ વિષય, ૩ કષાય, ૪ નિદ્રા - ૫ વિકથા. પ્ર પાંચ પ્રકારનાં ચારિત્ર ક્યા. ઉ૦ ૧ સામાયિક, ર છે પસ્થાનીય
૩ પરિહારવિસુધીક, ૪ સુક્ષમસં૫રાય, પ યથાખ્યાત. પ્ર. પાંચ પ્રકારે પંચાંગી કયી. ઉ૦ ૧ સૂત્ર, ૨ નિર્યુક્તિ, ૩ ભાષ્ય,
૪ ચણિ, ૫ ટીકા. પ્ર. પાંચ સમક્તિ ક્યા. ઉ૦ ૧ ઉપસમ, ૨ ક્ષયપસમ, ૩ ક્ષાયિક,
૪ સાસ્વાદન, ૫ વેદક. પ્ર. જ્ઞાનાવરણીય કર્મની પાંચ પ્રકૃતિ થી. ઉ૦ ૧ મતિજ્ઞાન,
૨ શ્રુતજ્ઞાન, ૩અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન, અને પ કેવળજ્ઞાન. પ્ર. અંતરાય કર્મની પાંચ પ્રકૃતિ છે તે કયી. ઉ૦ ૧ દાનાંત
રાય, ૨ લાભાંતરાય, 3 ભેગાંતરાય, ૪ ઉપભેગાંતરાય, અને ૫ વયોતરાય:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org