________________
: ૭૭ :
રક્ષણ ન કરે એવા રાજા, ૨ ગામમાં રહેનારા ગાવાળ, ૩ વનમાં રહેનારા નાપીક, ૪ યા વિનાના સાધુ, ૫ વિદ્યા વિનાના ગાર.
પ્ર॰ પાંચ વસ્તુનું જ્ઞાન નથી તે રાજા ઘણા દિવસ રાજ કરતા નથી તે શું. ઉ૦ ૧ પેાતાના કીલ્લાનું ખળ, ૨ પેાતાના કાળ અનુકુળ છે કે નહિ; ૩ દેશ સુભિક્ષ છે કે નહિ, ૪ દ્રવ્ય ભરપુર છે કે નહિ, ૫ પેાતાની સેનાનું મળ.
પ્ર॰ કયું પાંચ પ્રકારનું મળશેાલા આપે. ઉ॰ ૧ માહુબળ, ૨ વિચારબળ, ૩ ધનમળ, ૪ સગાવાલાનું બળ, પ બુદ્ધિમળ. પ્ર॰ પાંચ પ્રકારની ક્ષમા કયી. ઉ૦ ૧ ઉપકાર ક્ષમા, ૨ અપકાર ક્ષમા, ૩ વિપાક ક્ષમા, ૪ વચન ક્ષમા, ૫ ધર્મ ક્ષમા. પ્ર॰ કયા પાંચ ‘શ’ કાર દુÖભ છે. ૩૦ ૧ શિવપુર, ૨ શત્રુંજયતીર્થ, ૩ શત્રુંજી નદી, ૪ શાંતિનાથપ્રભુ, ૫ શભિયા (મુનિયા) ને દાન આપવું.
પ્ર॰ ગ્રહણ વખતે કયા પાંચ કામ ન કરવા. ૩૦ ૧ સેવા-પૂજા, ૨ સ્વાધ્યાય, ૩ આહાર, અનિદ્રા, ૫ મૈથુન.
પ્ર॰ પાંચ પ્રકારના પાસસ્થા કયા. ૦ ૧ પાસસ્થા, ૨ ઉસન્નો, ૩ કુશીલયા, ૪ સંસતા, ૫ અહછ દા.
પ્ર॰ કયા પાંચ ગુણ ન હેાય ત્યાં ડાહ્યા પુરૂષે રહેવુ નહિ. ૦ ૧ માણસના માટે નિર્વાહ, ૨ લજ્જા, ૩ દક્ષ ( ડાહ્યા માણસેા ) ૪ દાન સ્વભાવ, પ કાઇના ભય.
પ્ર॰ કયા પાંચને ભાસા ન કરવા. ૬૦ ૧ નદીના, ૨ નખવાળા પશુના, ૩ શસ્ત્રધારકનરના, ૪ સ્ત્રીના, ૫ રાજાના. પ્ર॰ ક્યા પાંચ દાષા કેાઈને ન કહેવા. ૩૦ ૧ પૈસાના નાશ, ૨ મનના સંતાપ, ૩ દુષ્ટ માણસ માઠું મેલ્યા હોય તે, ૪ કેાઇએ અપમાન કીધું હાય તે, ૫ પેાતાની સ્ત્રીનું આચરણ. પ્ર॰ કયા પાંચ કરવા લજ્જા છેડે તે સુખી થાય. ૩૦ ૧ પૈસેા એકઠા કરવામાં, ૨ વિદ્યાભ્યાસ કરવામાં, ૩ ભાજનને વિષે, ૪ વ્યવહારીક કામને વિષે, ૫ વૈરાગ્યને વિષે.
પ્ર॰ કયા પાંચમાં પાંચને કરવા ચુકી ગયા. ૦૧ સેનામાં સુગધ, ર શેરડીને ફળ, ૩ સુખડના ઝાડને ફુલ, ૪ વિદ્વાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org