________________
પ
: ૭૧ : આ ઉચિતદાન-વખ્ત બેવખ્ત યાચક પ્રત્યે, દેવે ઉચિત દાન;
દાતાર પ્રભાવક ગણ્યા, ને પ્રશંસનિક જાણું આકીર્તિદાન છે-જિન સાધુ સાધ્વી આદિનું, કીર્તન કરનાર,
તેવાને જે આપવું, કીર્તિદાન તે ધાર. પાત્રની પરિક્ષા–ઘાસ ખાઈ ગે પય કરે, વ્યાલે પય વિષ હોય;
પરખે પાત્ર કુપાત્ર તે, અવેલેકી એ દેય.
પાત્ર (ઘટ) ને પંડિતને પ્રશ્ન. પડિતને પ્રશ્ન–શીદ સ્ત્રીના શિર ચઢ, પુછ્યું પંડિતે તે
વિતક વાત ઘટ તે કહી, ટાળ્યો તસ સંદેહ, ઘટને ઉત્તર–સંકટ સર્વે સખીયું, એમ ઘણે આઘાત;
પાત્રપણે તવ શીર ચ, સુપાત્રની શું વાત. વળી ઘટને વિસ્તારે ઉત્તર
મનહર છંદ. કેદાળે વિદારી મહીં ખોદી કાઢી મને તહીં
ગધે નાંખી આપ્યો જહીં કુંભારનું ઘર છે, ધકે ધમી પાણી છાંટી ખુબ ખુંદી નાંખ્યા ચાકે
દરે કપાણ ટપલે ટીપે તે ક્યાં ડર છે; તડકે સુકાવી રાત તાતો ર્યો આગમાંહિ.
શિર ચડ્યો સાથી તેની કેને તે કદર છે, પાત્રપણે થયે આમ ઘણું ઘણું દુઃખ દેખી સુપાત્રની વાત ઘણી લલિત દુષ્કર છે. જે ૧ છે
સુપાત્રની દુર્લભતા.
(શાર્દૂલવિક્રિડીત છંદ) મિથ્યાષ્ટિ સહસ મળીને એક અણુવતી ત્યે અહીં, આવતી સહસ થકી એકજ મહાવ્રતી છે સહી મહાવતી હું સહસ મળી એક તત્વજ્ઞ ગણ્ય તહીં,
તત્વજ્ઞ સમ શુદ્ધપાત્ર લલિત જતે જડશે નહીં. પાત્રની પીછાન–ક્ષિણમેહિ રત્ન અન્ય કંચન, શ્રાધરજતનુંસાર
સમકિતિ તામ્ર ને અવિરતિ, લેહમટ્ટીસમધાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org