________________
: ૭૦ : આયુષ તૂટે છે–પાણુ શેણિતને શસ્ત્રમાં, તેલ પેશાબ જ્યાંય,
મુખ જતાં તે પાંચમાં, તૂટે આયુષ્ય ત્યાંય. એનાથીવિનાશ–ખેતર રસ્તો ને જુનુરણ, વૈરી સંગે વાસ;
કુટુંબ કલેશ ભીંતે સર્પ, કેદી કરે વિનાશ. ઝાલ્યું નહિ મૂકે–મગર મડી હડીયલ, કાઠી બુદ્ધિકમ નાર;
મરતાં ગ્રહ્યુ મુકે નહિ, ખરેજ થાય ખુવાર. ત્યાં ન્હાવું જે-મથુનવમન સ્મશાનસ્પર્શ, કુસુમ અને ક્ષારકર્મ,
સ્નાન ખાસ કરવું કહ્યું, પાંચ વખતે તે ધર્મ. આ નકામા નામ-ભેજક ઠાકર ભાટ રાય, સાંકડ બહેન નામ;
આંખ આવી ટાઢા કર્યો, પાંચે નામ નકામ. એને સંગ તજેરાય રમણું ઘર સોની, કારૂ નારૂ કાર;
સંસારી સુખ વછકે, સંગ સમૂળ વાર. સ્ત્રી ગર્ભ ન ધરે–અપ્રાપ્ત રૂતુ કન્યા અને, જાતિ વંધ્યા જે નાર;
પંચાવન વર્ષ પછીની, વન નાશ પસાર. રેગાદિથી વ્યાપ્ત ને, શક સંતાપે પુર;
પાંચ પ્રકારની સ્ત્રીઓ, ગર્ભ ધારણથી દૂર. આ કામના બાણ-સમૂહન ઉત્પાદન ને, તાપન શોષણ જાણ
છેવટ મરણનું કહ્યું, પાંચ કામના બાણ. સંગમ વિગમ લેં હર્ષ છે, મોહને મરણ અધિક કામ બાણ તે પાંચ છે, હદયે રાખો બીક.
દાન પ્રકાર. પાંચ દાન નામ-સુપાત્ર અભય ને ઉચિત, કીર્તિ અનુકંપ ધાર;
પહેલા બેથી શિવસુખ, છેક સુખી સંસાર. આ અભયદાન-દુ:ખ દેવાતો મરાતો, જીવ જોઈ બચવાય;
અભયદાન એને કહ્યું, એમ વદે મુનિરાય. આ સુપાત્રદાન-પંચ મહાવ્રત અડમાત, પાલક જે મુનિરાય;
તસ વંદી દે દાન તે, સુપાત્ર ગણ સુખદાય. અનુકંપાદાન-–દેગી ઠુંઠા દિનાંધ બધિર, અનુકંપે ઘે દાન;
નથી નિષેધ જિનવરે, કર કરૂણા પ્રમાણ. અનુકંપા રાખે અસંયતિ દાન લાઘ, પ્રાણુ વધ ઈછાય;
અનુકંપા દાન વારે, અંતરાય બંધાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org