SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫૩ : પ્ર. કયા ચાર સંસારમાં સુખનું મુળ છે. ઉ૦૧ રાજ્યમાં ધમષ્ટ ૨ સુમિત્ર. ૩ સુબુદ્ધિ શિષ્ય. ૪ પતિવૃત્તા સ્ત્રી. પ્ર. કયા ચારથી ક્યા ચારને સુખ નથી. ઉ૦ ૧ દુષ્ટ રાજાથી પ્રજાને. ર ખરાબ મિત્રથી પિતાને. ૩ દુષ્ટ સ્ત્રીથી ધણુને. ૪ અવિનીત શિષ્યને ભણાવવાથી ગુરૂને. પ્રટ સજજનના સ્વભાવિક ગુણે કયા. ઉ૦ ૧ પરહાસ્ય ન કરે. ૨ કેઈની નિંદા ન કરે. ૩ પિતાની બડાઈ ન બેલે. અને ૪ પ્રીયવચન બોલનાર હોય. પ્ર. ઊદય મંત્રીની ચાર ભાવના થી. ઉ૦ ૧ શત્રુંજય તીર્થ - પથ્થરનું દેરાસર, ૨ ગિરનાર તીર્થે પગથીયાં, ૩ અબડને દંડનાયક પદવી. અને ૪ મને નિઝામણા. પ્રઃ ચાર પ્રકારના કાળ કયા. ઉ૦ ૧ પ્રાત: ૨ મધ્યાન, ૩ સંધ્યા, 8 મધ્યરાત્રી. પ્ર. કાળ વખતે કયા ચાર ન કરવાં. ઉ૦ વિદ્યાભ્યાસ, ૨ આહાર, ૩ નિંદ્રા, ૪ મૈથુન. પ્રક્યા ચાર વાના રાત્રીએ કરવાં નહિ. ઉ૦ ૧ દાન, ૨ સ્નાન, ૩ હથિયાર, ૪ ભોજન. પ્રટ સંસારે ક્યા ચારની હદ કહી છે. ૧ શાંતિએ ત૫, ૨ સંતોષે સુખ, ૩ તૃષ્ણાએ વ્યાધિ, ૪ દયાએ ધર્મ. પ્રઃ ચાર ભાષાઓ ક્યી. ઉ૦૧ સત્ય. ૨ અસત્ય. ૩ મિશ્ર. ૪ વ્યવહાર. પ્રચાર અનુગ કયા. ઉ૦ ૧ ચરણ કરણનું. ૨ દ્રવ્યાનું. ૩ ધર્મકથાનું અને ૪ ગણુતાનું. પ્ર. ચાર પ્રમાણ કયા. ઉ૦ ૧ પ્રત્યક્ષ. ૨ અનુમાન. ૩ ઊપમા. અને ૪ આગમ. પ્ર. ચાર પ્રકારની ગતિ કયી. ઉ૦ ૧ નરક, ૨ તીર્યચ, ૩ મનુષ્ય, ૪ દેવતા. પ્ર. ચાર પ્રકારની બુદ્ધિ કયી. ઉ૦ ૧ ઊપાતીકી ૨ વિનયકી ૩ કાર્મણકી ૪ પરિણામિકી. પ્ર. ચાર પ્રકારની સ્ત્રીઓ કયી. ઉ૦ ૧ પદ્મની, ૨ હંસની, ૩ ચિત્રણ. ૪ શંખણી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy