SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વાસ ન કરે–ભુજંગ દર્જન ભામિની, ભાખે ભૂપતિ ખાસ સત્કાર પણ ચારને, કદી ન કરે વિશ્વાસ. વિશ્વાસ ન કરો –જ્યાં સુધી ધમી જીવડો, શ્રેયને અથ હોય; ત્યાં તક ઇદ્રિય વિષયને, વિશ્વાસ કરે ન કેય. ચાર રાજ્ય વિદ્યા-આન્વિક્ષિકી ચર્યા વાર્તા, દંડનીતિ ને જાણ; રાજવિદ્યાના ચાર ભેદ, તેની તેહ પિછાન. રાજનીતિ ભેદ–સામ દામ ભેદ ને દંડ, એહ અક્કલનો ઓધ; સમાધાન સ્લાહ સંપ, એને કર ઉપયોગ. આ કુશીલપણું–અતિ લજ્યા ભય દાખવે, નીચું જોઈ જનાર; ને અત્યંત મન જે આદરે, કુશીલ પણને કાર. કાંઇ જ ન હોય–જોઈયે શું જરદારને, ગરીબ ગાંઠ શું હાય; સુમ ખર્ચે ઊડાઉ બચે, કહો કાંઈ ન હેય. આ અમૃત જેવાં-શીતે તાપ વ્હાલા મળે, મળે રાયનું માન; ભલું ભક્ત દુધપાકનું, સહિતે સુધા સમાન. રક્ષણ કરતા –કૃત્રીમ જન ખેતી રખે, રાખે અન્ન રખાય; ઘરનું સ્થંભ તરણે સત્વ, રક્ષણ ચારથી થાય. હાંસી નહિ કરે–ભૂખ જેગી રાય પંડિત, હાસ્ય કરી ન હસાય; પૂરણ કષ્ટ તે પાડશે, ખત્તા બહુજ ખવાય. શ્રોતાના પ્રકાર–શ્રોતા સતા સરેતા, સેટા ચોથા ધાર; વ્યાખ્યાનાદિ વાણીમાં, પરૂા ચાર પ્રકાર. એજ પુન્યવાન–પવિત્ર ડાહી પતિવર્તા, પતિ પ્રેમી સત્યવાન, એવી જેહ ઘર ભાર્યા, તેહ પુરે પુન્યવાન. જલદી મરણ --દુષ્ટ સ્ત્રી અને મિત્ર શઠ, નાકર સામે થાય; જે ઘરમાં સર્પ તેનું, મરણ તુરત ગણાય. આ ચાર ભૂષણ-નક્ષત્ર ભુષણ છે ચંદ્રમાં, સ્ત્રીનું ભુષણ પતિધર્મ, ભુમિ ભૂષણ તે ભૂપતી, વિદ્યા ભૂષણ હું સર્વ. આ ચાર ભૂષણ--ધીર પુરૂષ ભુષણ વિદ્યા, મંત્રિભુષણ ત્યું રાય; સ્ત્રીઓનું પતિ છે ભુષણ, શીલ સર્વમાં કહાય. આ ચાર શાભા-ગુણ શોભાવે રૂપને, શીલે કુલ ભાય; શોભાવે વિદ્યાને સિદ્ધિ, ધન ભા ભેગાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy