________________
: ૫ : આસમાન નહિં–ગરજ સમનહિ ગરીબાઈ, હેદી વિણ શું જોર
મઘડ સમો નહિ મુરખ, કપટી સમ નહિ ચોર. એકેક કઠણ–જીલ્લા ઇદ્રિયમાં કઠણ, વ્રતે બ્રહ્મવ્રત જાણ;
કમે ત્યું મોહની કહ્યું, મન યું ગુણિયે માન.
ન્યાય અન્યાયિ દ્રવ્યના ચાર ભાગ. પહેલે પ્રકાર–ન્યાયે પાર્જીત દ્રવ્યતે, સત્પાત્ર માંહી જાય;
પુન્યાનું બંધી પુન્ય તે, સુખે સદ્ગતિ પાય. બીજો પ્રકાર–ન્યાય પાર્જીત દ્રવ્યતે, અસત્પાત્રમાં જાય;
પાપાનું બંધી પુન્ય તે, સુખે અસત્નતિ થાય. ત્રીજો પ્રકાર –અન્યાયીદ્રવ્ય સત્પાત્રમાં, પુન્યાનું બધી થાય;
વિમળ ને વસ્તુપાળ જેમ, બાંધે પૂન્ય અમાપ. ચેથે પ્રકાર –અન્યાયી દ્રવ્ય કુપાત્રમાં, પાપાનું બંધી પાપ;
ગે મારી તસ માંસને, કાગ ને ખાવા આપ. આ ચાર ભાવના-મૈત્રી કારૂણ્ય પ્રમોદ, અને ઉપેક્ષા જાણ
ભાવિ ભાવના ચાર તે, કરે આત્મ કલ્યાણ. આ વશી કરણ–પ્રિય વચનને ગવિનય, દીન હીનને દાન;
અન્યના ગુણોનું ગ્રહણ, વર વશી કરણ જાણ. શ્રાવક વિશામા–વ્રતધર સામાયિક પષધ, દેશાવગાશિ ધાર;
અંત ભક્તાદિક સંથારે, શ્રાદ્ય વિશામાં ચાર. ભારવાહવિસામા એક ખંધથી અન્ય બંધ, રાત્રિ રહે જ્યાં વાસ;
વડિનીતિ લઘુનીતિતણો, ઘર પિચ્ચાને ખાસ. ચાર જાતિ કામ–દેવને શૃંગાર કામ, મનુષ્ય કારણ કામ;
તીર્યચનો બિભસ્ત છે, કે રેન્દ્ર છે નામ. આ ચારચંડાળ-કર્મ કામ અને જાતથી, આપો આપ નિહાલ;
નિદક ચોથે નાંખતાં, થાય ચાર ચંડાળ. પક્ષિયે કાગ પશુ ખર, ક્રોધે મુનિને માન;
સર્વ માંહી નિંદક ગણ્ય, ચંડાલ ચાર જાણ. આ ચાર અવસ્થા–ગર્ભ બાલ્યા યેવન અને, વૃદ્ધા થી વિચાર;
અવસ્થા એમ ચાર એ, મનુષ્યપણાની ધાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org