________________
: ૪૭ : કયાંહી રહ્યું નથી–ધનકે પાસનસ્થિર રહ્યું, રાજા મિત્ર નહિ હોય;
અમર શરીર ન કોઈનું, સ્ત્રી ને આધિન હેય. આ ચાર વિષ-રાત્રિચલણરાયપરાધિન, સ્ત્રી પરાધીન થાય;
છાનો વ્યાધિ શરીરમાં, ચાર તે વિષ ગણાય. આ ચાર વૃથા–પરાધિનજનને જન્મવૃથા, પરસ્ત્રીનું સુખ એમ;
પરઘરમાં રહી લક્ષમી, પુસ્તક વિદ્યા ગણ તમે. આ ગુણ વર્ણન-ઉત્તમ આપ ગુણે કહ્યા, મધ્યમ બાપ ગુણેણ;
અધમ કહ્યા મામા ગુણે, અધમાધમ સુસરેણ. ધન કર્યું ભૂલું-સ્વઉપાભર્યું ભેગું ભલું, પિતાનું ગણ્ય મધ્યમ
ભાઈઓનું ભાગ્યે અધમ, સ્ત્રીનું અધમાધમ. વિત્ત વ્યવસાય-વ્યાજે વિત્ત બમણું વધે, ચાર ગણું વ્યવસાય
ક્ષેત્રે વાવ્યું સો ગણું, પાત્ર અનંતુ પાય. ધનના પ્રકાર–ગણવું તોલવું માપવું, પરિક્ષા ચોથી પાર;
ધનના હદયમાં રાખજે, હાવા ચાર પ્રકાર ચાર વાત્સલ્ય–દેવ સુગુરૂ ને મિત્રનું, વલ્લભ પુરૂષનું માન;
વા પદાર્થ સ્નેહ લીધે, ચાર વાત્સલ્ય જાણ. ત્યાં કેણુ બચ્ચું લેભે કે લેપટયું નહી, કર્યો ને કાલે અંત;
સ્ત્રીએ કે નહિભેળવ્યા, વિષયમાંકે નહિમૃદ્ધ. એમાં આવા થવું–અકા થવું આળસુ, પર પીડને અપંગ;
પરતાતે હેરા મુંગા, પરસ્ત્રી પેખે અંધ. આ ચાર શત્રુઓ-દેવું કરતા પિતા શત્રુ, સું વ્યભિચારી માત,
અવિનયીસ્ત્રી અભણપુત્ર, શત્રુ ખરે ખાત. અકેકના શત્રુ—ભીજને શત્રુ યાચક, ચાર ચંદ્રમા ધાર;
વ્યભિચારિ સ્ત્રીને પતિ, મૂર્ખ બંધ કરનાર આચડતા દુઃખી પહેલે નિર્ધન જનદુઃખી, તેથી દેવા દાર;
તેશું રેગી કુસ્ત્રી પતિ, ચારે ચડતા ધાર. આ વિચિત્ર ક્રમ-પીડા પાઈ પ્રભુ ભજે, રેગ થયે તપ થાય;
નિર્ધન ઈચ્છે દાનને, વૃદ્ધા પતિવ્રત ચહાય. આ ચાર છે-શરિર સુખી ઘર દીકરા, સરળ શાંત ઘર નાર;
ખાન પાન ખાશું મળે, સુખ ચારે શ્રીકાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org