________________
: ૪૩ : મહાભારત કૃષ્ણ અર્જુનને કહે છે કેબ્રહ્મચર્યો ગતિ–એક રાત્રી પણ બ્રહ્મવ્રત–પાળે જે ગતિ થાય;
એક સહસ યજ્ઞ થકી, તે નહિ કહી શકાય. અબ્રહ્મથી હાની–પાળી ઝેરી પરપ્રિયા, છડે તેને સંગ;
રાવણ રોળાણે તિડાં, પાઈ તેહ પ્રસંગ. કામની સ્થિતિ–કવિત-ચોપાઈ– સત્ય શિલ ડાપણ ગયું, ગયું જ નિર્મળ નામ
સહુ વેતે પુરે ગયું, જ્યારે પ્રગટે કામ. પુત્ર મિત્ર વાલે નહીં, નહીં રત્ન નહીં દામ,
પ્રિય પિતા વાલે નહીં, જ્યારે પ્રગટે કામ. નાત જાતને ભય નહીં, નહીં ગોત્ર ગુણ ગ્રામ;
રાજ પ્રજાનો ભય નહીં, જ્યારે પ્રગટે કામ. નિદા નહિ કરા–ઉત્તમે કદી ન કેઈને, અવર્ણવાદ બોલાય;
પિતા ગુરૂ સ્વામી નૃપને, વિશેષ વારે ભાય. આ ચાર વંદન–પ્રતિકમણ ના પ્રસંગમાં, વિગતે વંદન થાય,
ભગવાન સૂરિ પાઠકા, સાધુ ચાર સુખદાય. આચાર ખામણુ-પષ્મી કિરીયાની પછી, ખાસ ખામણાં ચાર;
વડીલ ગુણની વંદના, કહ્યો લઘુને કાર. આસમાન સુખ–અતિ દૂરે અતિ નજીકમાં, નહી નિશે ફળદાય;
ગુરૂ અગ્નિને નૃપ નારી, સમાને સુખદાય. આ જીવ જોખમ–વારણ વાઘ સર્પ નર વઢે, દેખી દુરે જાઓ,
- કાં કઈ બહુ પામશે કે, જીવનું જોખમ પાઓ. જીવહિંસા માન–આકૃદ્ધિ દઈ કલ્પ અને, પ્રમાદ ને પરિચાર;
હિંસા ચારથી હેાય છે, નિશ્ચયે તેહ નિવાર. આ તેને ખુલાસે ફળ ભડથુ દોડ દોડાવું, કામ જોગ અભિલાષ;
ઘરકામ આરંભ ઘણે, હદય ચાર તે રાખ. પ્રાણુ વધાર્યો–પ્રાણાતિપાત વિરાધન, ચિતવી અહીં ચાર;
સૂક્ષ્મ બાદર ત્રસ સ્થાવર, નિત્ય તે આપનિવાર. અસત્ય પ્રકાર–કોંધ લેભ ભય હાસ્યથી, જૂઠું જેહ જલ્પાય;
પુરણ પાપ બંધાય ત્યાં, તેથી તજશે ભાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org