SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૨ : તે માક્ષે વાર; આ ચાર દેશના—ધર્મ દેશના ગતિ દેશના, અધ મેાક્ષની માન; દેશના ચાર પ્રકારની, યેાગા ચેાગ પ્રમાણ. પુરૂષ—યાવીર શ્રી શાંતિજિન, દાને કરણ કહાય; ધર્મવીર જે ધમે અડગ, ચાથા શૂરા ગણાય. નડતર—વિષય વાસના દ્રષ્ટિરાગ, શાસ્ત્ર સાવ અભાવ; ક્રોધ ચાર મેક્ષ માગે, અંતરાય કર હઠાવ. દુર્લભ——મનુષ્યપણું ધર્મનુ શ્રવણુ, શ્રદ્ધા ધર્મે શ્રીકાર; સંયમે વર વીર્ય પણું, મેાક્ષ દુર્લ ભ તે ચાર. તે ચાર દુભ—પૈસા સ્ત્રી મિત્રને પૃથ્વી, મળે તે વારં માનવપણું મુશ્કેલ છે, માટે ધર્મ સભાર. તમામ ગિરિમાણુક નહિં, ગજ ગજ મેાતી ન હેાય; વનવન ચંદન નહિ મળે, સજ્જન સાંપડે કોય. પ્રથમે માનવ જન્મ પ્રાપ્તિ, વિદ્યા કવિપણું જાણ; તેમાં શક્તિ ઉત્પન્ન થવી, દુર્લભ ચાર પ્રમાણુ. સંસ્કૃત વાચ કલ્યાણ સુત, ચિત્ત શાંત કરનાર; સ્વજન સર્જનની પ્રાપ્તિ, દુર્લ`ભ ચા દિલ ધાર. મહાન્તી ને મુનિજને, આધિયા મહારાય; જેનુ અલ્પ છે ભાગ્ય તસ, દરશન દુર્લભ થાય. મનુષમાં ધર્મ —દેવ વિષયી નરક દુ:ખી, વિવેક વિષ્ણુ તીર્યંચ, માત્રમનુષ્યનાભવમાંહિ, સાચા ધર્મના સ.. મનુષ્ય મહત્વ—દેવ નર્ક મનુ તીર્યંચે, તીય ચ ચૈાગતિ જાય; મનુષ્ય પંચગતિ પરવરે, માટે મહત મનાય. વસ્તુઓ–માનવજન્મનુંસાર ધર્મ, ધર્મ સાર શુભ જ્ઞાન; આ સાર આ જ્ઞાન સાર સંચમ કહ્યું, સયમ સાર નિર્વાણુ. સરખામણી-સતાષસમ કે સુખ નહિ, નરક સમ દુ:ખ ન કાય; બ્રહ્મવ્રતસમ કે। વ્રત નહી, સ્વાધ્યાયસમ તપ જોય. આ શીલમહિમા-શીયળ સાચવ્યુસ ને, સૃષ્ટિ માંહિ સુખદાય; જીવા સુદન શેઠની, શુળી સિંહાસન થાય. આ વીર માક્ષે ?? >> 19 ?? શીલે પશુ સ્વગે—કાય કરી પણ પાળિયું, બ્રહ્મવ્રત ભલું ગણાય; અશ્વો ચકીના એહુથી, ચેાથે સ્વર્ગ સિધાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy