________________
: 30:
દાંત ને જીન્હાનું અમે ખત્રીશ તુંજ એક, વસી અમારા વાસ; દ્રષ્ટાંત—કદી ક્રોધે આવ્યા અમે, નક્કી જ તારા નાશ. જીન્હાના જવામ——તમે ખત્રીશ હું એક છું, વસવું તમારા વસ; પણ જો એટલું ખરડી, કાઢું મૂળથી ખસ. એ મુખા પક્ષીનુ પે સત્ય સુખ સાંપડે, વિષ્ણુ સપૅજ વિનાશ દ્રષ્ટાંત—એ મુખવાળા વિહગના, કર્યાં કુસંપે નાશ. રાગ દ્વેષ વધે—કુસંપે કજીયા વધે, વધે રાગને દ્વેષ; ધર્મદીપક ઝાંખા પડે, દુ:ખી બનાવે દેશ. દંપતી દ્રષ્ટાંત— સપ સમે કીમત વધે, ઘટે ઘણી જો રીસ; કે અક સુખ ફેરવે, તેસઠના છત્રીશ. સપના આંક—એક એકડે એક ને, ચાર એકઠે ચાર; જો સોંપી સંગે રહે, અગિયારસેાઅગિયાર. સાચ અને જાડની તુલના જાડું નહિ લા—ચુકે કમે ચેાથું કદી,
એને મળે ઉપાય; પણ જીભે જૂઠા પડે, ઠેકાણું નહિ થાય. જૂથી સંસય—જે જન કદી જૂઠે પડે, એક વાર કે ઠામ; સૂતાં સંસય ઉપજે, તેના બેલ તમામ. જાટાનુ બૂટમાં છૂટા ખેલાનુ જુઓ, બધું જૂડમાં જાય; વિંછી કરડે ભાંડને, સાચુ જૂઠ મનાય. સાચા અને જૂઠા—સાચાને સાચુ ગમે, જૂઠે જૂઠને ગાય; એ એને અંતર ઘણા, ગણતાં ગુણ જણાય. મુવા અને જીવતા જૂંઠે જન જીવતાં છતાં, મરેલ તેહ મનાય; મૂવા છતાં સાચા સદા, જીવતા જગે ગણાય. તે વિષે રાજા અને કાગડાનું દ્રષ્ટાંત
કાગ અને રાજા—ડેલી પર દરરાજ ત્યાં, કરતા કાગ કાર; સમશેર શબ્દે ઝાડતાં, ઉડે નહિં એહ ઠાર.
આ પછી રાજાયે માણસને કહ્યું કે, હવે હું શમશેર માગુ ત્યારે મને તીરને કમાન આપવા, એ પ્રમાણે તેણે તીર ને કમાન આપ્યાં, તેથી રાજાએ કાગને માર્યા, ને કહ્યું કે અખ મુવા કે નહિં, ત્યારે કાગ ખેલ્યે કે મે નહિ સુવા, તુમ સુવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org