SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારે બે ફળ–તે સંસાર કટુ વૃક્ષના, બેઉફળ અમૃતતુલ્ય; સુભાષા સજજન સંગતી, આદર અતી અમૂલ્ય. સુખ અને દુઃખ-સુખમાં સ્વલ્પન છાકીયે, દુઃખમાંનહિદિલગીર, સુખ દુઃખ સર્વે એક છે, જેવું મૃગજળ નીર. સંપત્તિ વિપત્તિ--રંચન સંપત્તિ રાચિએ, વળી ન વિપતે રે; જ્યાં સંપત્તિ ત્યાં વિપત્તિ, કર્મ કરે સો હોય. દેહની ચિતા – દેહ ચિંતા દિલે ધરે, અતિ તે આત્મ રાખ, અનંત ભવકર્મ એકભવ, છુટે આત્માની શાખ. હેલ મૂકેલ – કંચન તજવું સહેલું છે, તિરિયા તજવી હેલ; આપ બડાઈ ને ઈર્ષા, તે તજવું મુશ્કેલ ઘી ઘટ ને અગ્નિ-પુરૂષ ઘીના ઘટ સમા, સ્ત્રી કહી અગ્નિસમાન માટે બે જણ એક સ્થાન, રહા ન રંચ સુજાણ વિષ ને વિષય-વિષ અને વિષયની વચે, મોટું અંતર માન; વિષ તો ખાવાથી મરે, વિષય સમરણે જાન. વિચારીને કરો–પ્રાણ કંઠ આવે છતાં, કરવા લાયકે કર; પ્રાણ કંઠ આવે છતાં, નહિં કરે દિલ ડર. સંપ અને કુસંપ મનહર છંદ. સંપે સદા સુખ થાય, કુસંપે ઉદ્યોગ જાય; જુવે જથા બંધ સંપે, દુઃખ દૂર થાય છે. કણસતુ ન દળાય, છુટી જુવાર દળાય; ઝાઝા જને શ્રેષ્ઠ કામ; ઝટ તે કરાય છે. એકેક દે લાખ જણ, લાખને ત્યાં ઢગ થાય; મરાય સોગટી એક, જુગ બચી જાય છે. એલે લલિત ફરે, હરત તે ન હરે, માટે સંપી રહે ખરે, સંપ સુખદાય છે. પંચાંગુલીનું દ્રષ્ટાંત-પંચાંગુલી પંચાયતે, છેવટ કરીયું સિદ્ધ; નાર ચારે ન નર ભલો, એથી અળગો કીધ. એમ એહ અળગો થતાં, કરાયું ન કે કામ; છેવટ સંપ કરે સયું, ત્યારે કામ તમામ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy