________________
: ૨૮ : જીંદગી જંજાળ–જીંદગી અલ્પ જંજાળ બહુ, કરતે અલ્પ જંજાળ;
લાંબી જીદગી લાગશે, પાણું પહેલી પાળ. મૂર્ખને પંડિત–મૂરખની વાતે બળી, જે વાતે ઘર જાય;
પંડિતની લાતે ભલી, જે લાતે ઘર થાય. બુદ્ધિ અને વિદ્યા–બુદ્ધિ ને વિદ્યા બેઉ વચે, બુદ્ધિ/ઉત્તમ ખાસ;
થયે સિંહ બચાવતાં, વિદ્વાન જન વિનાસ. સુખ અને વિદ્યા–સુખ ખપી વિદ્યાને તજે, વિદ્યાખપસુખત્યાગ;
એથી ઉલટું એક પણ, મેળવવું મહા ભાગ. દ્રવ્ય ભાવ પૂજા-પૂજા બે પ્રકાર કહી, શુદ્ધદ્રવ્યને શુદ્ધભાવ,
ઊત્તમ આદરથી ભવ, લેશે ઊત્તમ લ્હાવ. ચડતી-પડતી– ઉદય તેહનો અસ્ત છે, હર્ષને અંતે શેક;
ચડતી ત્યાં પડતી સદા, સંગઅંત વિયેગ. સુખ સાધે ત્યાં દુઃખ છે, ફુલ્યું કુલ કરમાય;
જ્યાં છે જન્મ ત્યાં મરણ, ચોરી ત્યાં ચે થાય. પાત્રને કુપાત્ર-ગાય ઘાસનું પય કરે, વ્યાલે પય વિષ હાય;
પાત્ર કુપાત્ર પારખે, દેખીલે આ દેય. નિંદકને ધબી–નિદક ધોબી બેઉ જણ, પેવે માનવ મેલ;
ધોબી કરે કમાઈ પણ, નિંદક નરકે ઠેલ. નિંદા અને દ્રોહ–ડરજે વાઘ વિષધર તણે, નિંદા હે રાખ;
નિશ્ચય બે જે નહિ કરે, સત્યસુખ વ્યુત શાખ. સઝન દુર્જન—દુરજન આઠે આંકના, સજન ન સહાય;
એ બેમાં અંતર ઘણે, ગણતાં ગુણ જણાય. કાતર સમ દુરજને કહ્યા, સજજનસોય સમાન
કાતર કાપી જુદાં કરે, સોય કરે સંધાન. ઉત્તમ પુરૂષ – ધન્ય ધન્યજે ધરણી ધર્યા, જનાબે ઊત્તમ જાણ;
ઉપકાર ઉપકારીને, સહિનહિભુલેસુજાણ. ચોગી વા પશુ–સુભાષિતને ગીત જ્ઞાન, સ્ત્રિ હાવભાવાદિથાય;
ત્યાં જસચિત્તભેદાયનહિ, ગિવા પશુ ગણાય. પરણાર્થઅને લેભ-વર્ષા વર્ષે પરમાર્થે, ભેગે ઉત્તમ સ્થાન
લોભે સમુદ્ર લે વિષ્ટાદિ, પાછું એમ અપાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org