________________
: ર૭ : પ૦ વિનયનું ખરું સ્થાન કયું? ઉ૦ સદ્દગુણ સાધુસમુદાય. પ્ર સારું ભાષણ કેની પાસેથી શિખવું? ઉ. પંડિતજન પાસેથી. પ્ર. એક પરની સંપત્તિથી આનંદ પામે છે તે કેણુ? ઉ૦ સાધુપુરૂષ. પ્રવ એક પરની વિપતી જોઈ આનંદ પામે છે તે કોણ? ઉ૦ દુર્જન પુરૂષ. પ્રઃ આ સંસારમાં એક અમૃત છે તે કયું ? ઉ૦ સંતોષ. પ્રટ રેગીને ખરે મિત્ર છે તે ? ઉ૦ ઓષધ અને કરી. પ્રજ્ઞાની પુરૂષમાં એક ચંડાળ છે તે કોણ? ઉ૦ ક્રોધ કરનાર. પ્રબધા ધર્મમાં એક ચંડાળ છે તે કોણ? ઉ૦ નિંદા કરનાર. પ્ર. એકથી દેશને ત્યાગ કરવો તે કેનાથી? ઉ૦ દુર્જનથી. પ્રત્ર એક સિધુ ચાલવાથી સુખ પામે તે શેમાં? ઉ૦ વહેવારમાં. પ્ર. એક વાંકુ ચાલવાથી દુઃખ પામે તે શેમાં? ઉ૦ વહેવારમાં. પ્ર. ઊત્તમ પુરૂષ એકની ઈચ્છા કરે તે શેની? ઉ૦ આબરૂની. પ્ર. લેભી એકની જ ઈચ્છા કરે તે શેની? ઉ૦ ધનની. પ્રિ. એકના દાંતમાં જ ઝેર હોય તે કોના ? ઉ૦ સર્પના દાંતમાં. પ્ર. એકની દાઢમાં જ ઝેર હોય તે કોની? ઉ૦ હડકાયા કુતરાની. પ્રિય એકના માથામાં જ કેર હોય તે કોના ? ઉ૦ માંખીના મસ્તકમાં. પ્રવ એકના પુંછડામાં ઝેર હોય તે કોના? ઉ૦ વીંછીના પુંછડામાં. પ્ર. એકના આખા શરીરમાં ઝેર હોય તે કોના? ઉ૦ દુર્જન પુરૂષના.
બે વસ્તુ સંગ્રહ. બે પ્રકારે ધર્મ–ધર્મ સાધુ શ્રાવક તણે, પરૂપે બે પ્રકાર
શુદ્ધ શ્રદ્ધાયે સેવતાં, પામીજે ભવ પાર. દશ વિધ યતિને દાખિયે, શ્રાવકને ચૌસાર,
ભાખે ભગવંતે ભલો, અંતર આપ ઉતાર. સંવર નિજ રા--સહી સંબર ત્યાં નિર્જરા, એમ આશ્રવે બંધ,
વાત એજ વિવેકની, ધર બીજાને ધંધ. દ્રવ્ય અને ભાવ શાસ્ત્રાદિ ભણવું સવી, દાખ્યું તે દ્રવ્ય જ્ઞાન,
જ્ઞાન–આત્મ સ્વરૂપ ઓળખે, ગણ્યું તે ભાવ જ્ઞાન દેવ દ્રવ્ય અને દેવદ્રવ્યનું ભક્ષણ કરે, પરસ્ત્રી ગમન કરાય;
પરસ્ત્રી–સપ્ત નરકે સાત વાર, ગાયમ તે જન જાય. અંતરાય અને દામ છતાં ન દઈ શકે, દેતાં ન મુખમિઠાશ
અવિવેક–અંતરાય અવિવેક એ, કે કાંઈ કર્મ કઠાશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org