________________
': ૨૧ : મોટાને અપમાનથી લાગેલ દુઃખ (ઝમતા ઘડાનું દ્રષ્ટાંત.). આ ઘટને પ્રશ્ન–કેમ રડે તું કહે મને, શું છે વીતક વાત;
રડતાં રડતાં બેલિયે, ઘટે ત્યાં ભીને ઘાત. ઘટને ઉત્તર-અહુ દુઃખ બહુ ઘાત ગઈ, એ ન ગણું આઠેર
આજે રડુ એ કારણે, તિરિયાની ટકોર. પ્રશ્ન તે કેવી રીતે–પછી ઘટને વિસ્તારે ઊત્તર
મનહર છંદ. માટી ખાણે સુતો હતો, ત્યાંથી ખોદી કાઢયે મને;
ગધે ચડાવી કુંભાર, ઘેર હું લવાય તે. પલાળી ખુદા પગે, ચાકપે ચઢાઈ કાળે;
ટપલે ટીપાઈ ખુબ, તડકે સુકાય . રંગથી રંગાયો પછી, આગમાં નખાયે આવા;
દુ:ખમાં દબાયે છતાં, સહનતા લા તે. પણ આજે રડુ સાથી, તિરિયાની ટાકરથી,
લલિત એ લાગ્યું કે હું, પુલીંગતા પાયે તે. ઊત્તમ પુરૂષના ગુણ આશ્રયી–શાર્દૂલ વિ. છંદ. જે નિત્યે ગુણવૃંદ લે પરતણું દે ને જે દાખવે, જે વિશ્વ ઉપકારિને ઊપકરે વાણુ સુધા જે લવે, પૂરા પૂનમચંદ જેમ સુગુણા જે ધીર મેરૂ સમા, ઊંડા જે ગંભીર સાયર જિસા તે માનવા ઉત્તમા.
સુદર્શન શેઠની ધીરતા. દહે–સ્વદારા સંતોષ વ્રત, નિર્મળ જેહનું નેટ શૂળી સિંહાસન થયું, તેહ સુદર્શન શેઠ.
ધીર પુરૂષને જાતિ સ્વભાવ. निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु
लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् । अद्यैव वा मरणमस्तु युगान्तरे वा ।
न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः ॥ ભાવાર્થ –નીતિમાં નિપુણ એવા પુરૂષ, ચાહે સ્તુતિ કરે ચાહે નિંદા કરે, લક્ષ્મી રહે અગર જાવો, મરણ આજે હો
Jain Education International
national
For Private & Personal Use Only
www.jainelibrary.org