________________
૨૦ :
દયા એ જ દયા સમેા કે ધર્મ નહી, અન્નસમ કે નહિદાન; ધર્મ- સત્ય સમાન કીર્તિ નહી, શીલ શણગારે માન. જીવદયા પાળા જીવદયા ગુણુ વેલડી, રોપી ૠષભ જિનઇં; શ્રાવક કુલ મારગ ચડી, સિંચી ભરત નરિદ. જયણા પાળા–જયણા જનેતા ધર્મની, ધર્મનુ પાલણુહાર; તેમજ તપે વૃદ્ધિ કરૂ, સેવા સુખ શ્રીકાર. જીવદયા કરે ક્રોડ કલ્યાણી પાપ હર, વિધના કરે વિદ્યાર; નાવ સંસાર સાગરે, જીવદયા દિલ ધાર. દયાનું મહત્વ-પર પ્રાણ નહિં પીડવા, જન તે જાણે નહીં; ભલું ભણ્યુ તસ ફળમાં, માને ભૂતળ મહી. પરને પીડા ન પર પીડા કરવી નહીં, એહ જસ જાણુ માર; કરવી— કોડા પદ્મ શબ્દો ભણ્યા, ગ્રંથા ભણ્યા નિ:સાર. પાપની મુશ્કેલી સુવર્ણ મેરૂ સમ દીયે, એક જીવ હણ્યા માટે; ત્યું ક્રોડ ધાન્ય ઢગ થકી, છુટાય નહિ તે સાટ. મોટા થવું હોય તેા સહન કરા–( વડાનું દ્રષ્ટાંત.) દુહા:વડુ થવુ નહિં વાટમાં, દુ:ખ દાખવે કે; મુંઝાય ન મુશ્કેલીયે, વડુ વડાનું પેટ.
મનહર છંદ.
કરતાતા વને ઘેર, ધાકે ઠાકી કર્યા ઠેર;
ગધે ચઢી આવ્યા ઘેર, પાણીમાં ઝંપાયા તે. તડકે તપાવ્યા અને, ઘંટીયે ઘલાયા પછી,
મુશલે મરાયા લાટ, ઘંટીયે કરાયા તે. મરી મરચાદિ નાંખી, ખાર તણું પાણી છાંટી; કુટી વેલણથી વણી, છાતિયે છેદાયા તે; તેલમાં તળાયા અને, ભાલે બાકાયા લલિત. પડે પ્રફુલિત થઇ, વડે વખણાયા તે. મેાભનુ દૃષ્ટાંત-વળી વિષે જુવા વળી, ખીલેા એકજ ખાસ;
મોટા મેાભ તિહાં ખિલા, પરૂો શત પચ્ચાસ.
સૂર્ય અને ચંદ્ર-મેટાએ મહા દુ:ખમાં, નાના નિશ્ચિત થાય; તારા નિત્ય ન્યારા રહે, સૂર્યચંદ ગ્રહણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org